________________
ज्योतिष्करण्डकम्
ટીકાર્થ : ચંદ્રથી તિથિઓ ઉત્પન્ન થાય છે. અને તે રીતે ઉત્પન્ન થતી તિથિ ૨૯
પરિપૂર્ણ મુહૂર્ત અને એક મુહૂર્તના ભાગો જેટલી થાય છે. તે આ રીતે ૬૨ ભાગ
९८
૩૨
६२
કરેલા અહોરાત્ર સંબંધિ જે ક્રૂર ભાગો. એટલા પ્રમાણ તિથિ કહેવાય છે. ત્યાં ૬૧ ને ૩૦ થી ગુણતાં ૧૮૩૦ થાય છે અને આ ૬૨ ભાગ કરાયેલી સંપૂર્ણ તિથિમાં રહેલા મુહૂર્ત પ્રાપ્ત થાય છે. આટલા મુહૂર્ત પ્રમાણ તિથિ હોય છે. અને આટલા જ કાળે ચંદ્રમંડળમાં રહેલો પૂર્વ કહેલા પ્રમાણવાળો સોળમો ભાગ ઘટે અને વધે છે, એટલો જ तिथिनो परिभाषा आज छे. ॥ १०५ ॥
હવે, ઈચ્છિત દિવસે તિથિનું પરિમાણ જાણવા કરણ બતાવે છે. તિથિનું પ્રમાણ જાણવા માટે કરણવિધિ :
तिहिरासिमेव बावट्ठि भाइयं सेसमेगसद्विगुणं । बावट्ठविभत्तीए सेसा अंसा तिहिसमत्ती ॥ १०६ ॥
ईप्सितं तिथिराशिद्वाषष्ट्या हि तिथिभिः परिपूर्णा एकषष्टिरहोरात्रा भवन्ति अतः परिपूर्णाहोरात्रपातनार्थं द्वाषष्ट्या विभागीक्रियते, विभागे च कृते यच्छेषमुपलभ्यते तदेकषष्टिगुणं क्रियते, एकैकस्यास्तिथेर्द्वाषष्टिभागीकृताहोरात्रसत्कैकषष्टिभागप्रमाणत्वात्, कृत्वा चैकषष्टिगुणं द्वाषष्ट्या विभज्यते, द्वाषष्ट्या भागैः परिपूर्णस्याहोरात्रस्य पतनात्, द्वाषष्ट्या च भागे कृते येंऽशाः पश्चादवतिष्ठन्ते सा तिथिपरिसमाप्तिः, तावदंशप्रमाणा तस्मिन् दिने तिथिरित्यर्थः, यथा sasu पृच्छति - युगे प्रथमे चान्द्रे संवत्सरेऽश्वयुजमासे शुक्लपक्षे पञ्चमी कियत्प्रमाणा ? इति तत्र किल तिथिराशिरादित आरभ्य पंचमीपर्यवसानोऽशीतिसंख्य इत्यशीतिध्रियते, तस्या द्वाषष्ट्या भागो ह्रियते, स्थिताः पश्चादष्टादश, ते एकषष्ट्या गुण्यन्ते, जातानि दश शतान्यष्टानवत्यधिकानि १०९८, तेषां द्वाषष्ट्या भागो ह्रियते, स्थिताः पश्चाच्चतुश्चत्वारिंशदंशाः, आगतमेतावदेकषष्टिभागप्रमाणा तस्मिन् दिने पञ्चमीति, एवमन्यत्रापि भावनीयम् ॥ १०६ ॥ ॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां तिथिसमाप्तिनामकं चतुर्थं प्राभृतं समाप्तम् ॥
ગાથાર્થ : તિથિરાશિને જ બાસઠથી ભાગીને જે શેષ વધે છે તેને એકસઠથી ગુણ કરવું પછી બાસઠથી ભાગતાં જે અંશો વધે તિથિની સમાપ્તિ છે.