________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
આ પ્રમાણે પ્રતિસંવત્સર અહોરાત્રની પ્રમાણની વાત થઈ. હવે, એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તા હોય છે તે અનુસાર એક સંવત્સરમાં જેટલા-જેટલા મુહૂર્તો હોય છે તે ક્રમથી જણાવે છે.
મુહૂર્ત પ્રમાણ ગાથાર્થ - સૂર્ય વર્ષના મુહૂર્તગણિતમાં ૧૦૯૮૦ મુહૂર્તા હોય છે, કર્મ વર્ષના મુહૂર્ત ગણિતમાં સંપૂર્ણ ૧૦૮૦૦ મુહૂર્તો હોય છે. ચંદ્રનું મુહૂર્ત ગણિત ૧૦૬૨૫ ,, મુ. હોય છે. નક્ષત્ર વર્ષમાં ૯૮૩૨ ૫. મુહૂર્તી હોય છે, જ્યારે અભિવર્ધિત વર્ષમાં ૧૧૫૧૧ ,, મુહૂર્ત ગણિત હોય છે.
ટીકાર્ય - સૂર્યવર્ષનું મુહૂર્ત પ્રમાણ:- એક સૂર્ય સંવત્સરમાં ૧૦૯૮૦ મુહૂર્તા હોય છે. સૂર્યસંવત્સરના અહોરાત્રો ૩૬૬ X એક અહોરાત્રના મુહૂર્ત ૩૦ = યથોકત ૧૦૯૮૦ મુહૂર્ત પ્રમાણ થાય છે. જે ૪૩ /
કર્મસંવત્સરનું મુહૂર્ત પ્રમાણ :- એક કર્મ સંવત્સરમાં ૧૦૮૦૦ મુહૂર્ત હોય છે. કર્મવર્ષના દિવસો ૩૬૦ x ૩૦ = યથોકત ૧૦૮૦૦ મુહૂર્ત સંખ્યા આવે છે. / ૪૪ /
ચાંદ્ર સંવત્સરનું મુહૂર્ત પ્રમાણ - એક ચાંદ્ર વર્ષમાં ૧૦૬૨૫ , મુહૂર્ત હોય છે. તેનું ગણિત. ચાંદ્ર વર્ષના અહોરાત્રો ૩૫૪ ૨. તેને ૩૦ થી ગુણતાં ૩૫૪ x ૩૦ = ૧૦૬૨૦, હવે ઉપરના ૧૨ અંશોને મુહૂર્ત લાવવા ૩૦ થી ગુણતાં ૩૬૦ એને દુરથી ભાગ આપતા પ પૂર્ણ મુહૂર્ત અને ઉપર ૫૦ અંશ વધે. આવેલા પ મુહૂર્તને ઉપરની સંખ્યામાં ઉમેરતા ૧૦૬૨પ થાય. અને . અંશ વધે. અર્થાત્ એક ચાંદ્ર વર્ષમાં ૧૦૬૨૫ , મુહૂર્ત થાય છે. તે ૪૫ /
નક્ષત્ર વર્ષનું મુહૂર્ત પ્રમાણ :- એક નક્ષત્ર વર્ષમાં ૯૮૩૨ પ., મુહૂર્ત હોય છે. તેની ગણતરી સંપૂર્ણ મુહૂર્ત તેમજ ઉપરના પ૭ અંશોના મુહૂર્ત લાવવા તેને ૩૦ થી ગુણી ૬૭થી ભાગ આપતાં પ૭ X ૩૦ ૧૫૩૦/૬૭ = ૨૨ મુહૂર્ત પૂર્ણ આવશે તેમજ પ૬ અંશ શેષ રહેશે. આવેલા મુહૂર્તો ઉપરનામાં ઉમેરતાં કુલ યોગ ૯૮૧૦ + ૨૨ = ૯૮૩ર , મુહૂર્ત થશે. તે ૪૬ ||
અભિવર્ધિત વર્ષનું મુહૂર્ત પ્રમાણ - એક અભિવર્ધિત વર્ષમાં ૧૧૫૧૧ ,, મુહૂર્તો હોય છે. જેમ કે અભિવર્ધિત વર્ષના દિવસો ૩૮૩ ", તેને ૩૦ થી ગુણતાં ૩૮૩ ૪