________________
४२
ज्योतिष्करण्डकम्
તેમજ 1 મુહૂર્ત સંબંધી સડસઠથી છેદાયેલા ૩૯ ભાગો શેષ રહે છે. અર્થાત ૭ મુહૂર્ત શેષ રહે છે. એ સમયે સૂર્યનો પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ છે તે પુનર્વસુ નક્ષત્રના ત્યારે ૪ર મુહૂર્તે તેમજ ભાગ તેમજ મુહૂર્ત સંબંધી ૬૭ થી છેદાયેલા ૭ ભાગ બાકી રહે છે અથતિ ૪૨ મુહૂર્ત શેષ રહે છે. ચોથા ચંદ્ર સંવત્સરનો જે આદિ સમય તેના પહેલાનો સમય એ અભિવર્ધિત વર્ષનો અંતિમ સમય છે ત્યારે ચન્દ્રનો યોગ ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે છે, અને તે ઉત્તરાષાઢાના શેષ રહેલા ત્યારે ૧૩ મુહૂર્તો તેમજ ૧૩ બાસઠીયા ભાગ તથા મુહૂર્ત સંબંધી ૬૭થી છેદાયેલા ૨૭ ભાગો હોય છે. અર્થાત્ ૧૩ મુહૂર્ત બાકી છે. તે સમયે સૂર્યનો યોગ પુનર્વસુ નક્ષત્ર સાથે છે તે પુનર્વસુના ત્યારે ર મુહૂર્ત ભાગ તેમજ ભાગ સંબંધી સડસઠથી છેદાયેલા ૬૦ ભાગ શેષ રહે છે. અર્થાત ૨ જ મુહૂર્ત શેષ રહે છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરનો જે આદિ સમય તે તેના તુરંત પાછળ રહેલા ચોથા ચાંદ્ર સંવત્સરનો અંતિમ સમય છે ત્યારે ચન્દ્રનો યોગ ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે થાય છે અને તે ઉત્તરાષાઢા નક્ષત્રના ત્યારે ૪૨(૪૦) મુહૂર્તો ભાગો અને 5 મુહૂર્ત સંબંધી ૬૭થી છેદાયેલા ૪૭ ભાગો બાકી હોય છે અર્થાત્ ૪૨(૪) મુહૂર્ત શેષ રહે છે ત્યારે સૂર્યનો પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ છે અને તે પુનર્વસુ નક્ષત્રના ત્યારે ૩૧ મુહૂર્તી ભાગો તેમજ , મુહૂર્ત સંબંધી સડસઠથી છેદાયેલા ૪૭ ભાગો શેષ રહે છે. અર્થાત્ ૩૧ : મુહૂર્ત શેષ રહે છે અને જે બીજા યુગના પ્રથમ ચાંદ્ર સંવત્સરનો આદિ સમય તે તેના તુરંત પાછળ રહેલા પાંચમા અભિવર્ધિત સંવત્સરનો અંતિમ સમય છે. ત્યારે, ચંદ્રનો ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ છે તે પણ ચરમસમયવર્તી છે અને સૂર્યનો પણ પુષ્યનક્ષત્ર સાથે યોગ છે ત્યારે પુષ્યનક્ષત્રના ૨૧ મુહૂર્તી ભાગો તેમજ 1 મુહૂર્ત સંબંધી ૬૭થી છેદાયેલા ૩૩ ભાગો શેષ રહે છે. અર્થાત્ પુષ્ય નક્ષત્રના ૨૧ : : મુહૂર્તી શેષ રહે છે અને સર્વત્ર