________________
ज्योतिष्करण्डकम्
૩૦ = ૧૧૪૯૦ પૂર્ણમુહૂર્ત ઉપરના ૪૪ અંશો ૩૦ થી ગુણતાં ૧૩૨૦ તેના મુહૂર્ત લાવવા ૬૨થી ભાગતાં ૨૧ પૂર્ણ મુહૂર્ત થશે. તેને ઉપરના સાથે મેળવતાં ૧૧૪૯૦ + ૨૧ = ૧૧૫૧૧ શેષ “, અંશ વધે છે. આ અભિવર્ધિત વર્ષનું મુહૂર્ત પ્રમાણ થયું. | ૪૭ ||
હવે, તોલ્યરૂપે અને મેયરૂપે અનુક્રમે પાંચેય સંવત્સરોની વિચારણા કરીએ. સૂર્યસંવત્સર તોલ્યરૂપે વિચારતાં ૧૦૯૮ ભાર થાય છે. આ વર્ષના દિવસો ૩૬૬ છે. ૧ દિવસ = ૩ ભાર, ૩૬૬ X ૩ = ૧૦૯૮ ભાર તથા મેય રૂપે સૂર્યવર્ષના ૪૩૯૨૦ આઢક થાય છે. ૧ દિવસ = ૧૨૦ આઢક એ રીતે ૩૬૬ અહોરાત્રના યથોક્ત આઢક થાય છે. કર્મસંવત્સર સંબંધિ તોલ્સ મેયની વિચારણા પહેલાં થયેલી છે. ચંદ્ર સંવત્સરનું તોલ્ય પ્રમાણ વિચારતાં ૧૦૬૨ ,, ભાર થાય છે. ચંદ્ર સંવત્સરના દિવસો ૩૫૪ ૨. તેને ૩ થી ગુણતાં ૩૫૪ X ૩ = ૧૦૬૨, , ને ૩ થી ગુણતાં , એટલે કુલ ૧૦૬૨ ૩, ભાર થયા. મેયરૂપે વિચારતાં ૪૨૫૦૩ ૪., આઢક થાય છે. એક અહોરાત્રના ૧૨૦ આઢક x ૩૫૪ = ૪૨૪૮૦ ઉપરના ૧૨ અંશ x ૧૨૦ = ૧૪૪૦ એના આઢક લાવવા ૬૨ થી ભાગ આપતાં ૨૩ આઢક પૂર્ણ આવે તેને ઉપર સાથે ભેળવતાં ૪૨૫૦૩ આઢક તેમજ ૧૪ અંશ શેષ રહે છે. નક્ષત્ર વર્ષના દિવસો ૩ર૭ ", ને ૩ થી ગુણતા ૯૮૧ તથા ઉપરના ૫૧ ને ૩થી ગુણતાં ૧૫૩ તેને ૬૭ થી ભાગતાં ૨ ભાર પૂર્ણ આવે તેને ઉપરના ભાર સાથે ભેળવતા ૯૮૧ + ૨ = ૯૮૩ થાય શેષ ૧૯, અંશ વધે છે. મેયરૂપે વિચારતા ઉક્ત અહોરાત્રોને ૧૨૦ થી ગુણતા આઢક સંખ્યા ૩૯૩૩૧ ૨૩, આવે છે. ૩૨૭ અહોરાત્ર ૪ ૧૨૦ = ૩૯૨૪૦ ઉપરના ૫૧ અંશ ૧૨૦ થી ગુણતાં ૬૧૨૦ તેને ૬૭થી ભાંગતા ૯૧ આઢક પૂર્ણ આવે તેને ઉપરના સાથે ભેળવતાં ૩૯૨૪૦ + ૯૧ = ૩૯૩૩૧ તથા ૨૩ અંશશેષ વધે છે. હવે, અભિવર્ધિતની તોલ્ય પ્રમાણતા ૧૧૫૧ 4.. છે. તેના દિવસો ૩૮૩ ", ને ૩ થી ગુણતાં ૧૧૪૯ ભાર તથા ઉપરના ૪૪ અંશોને ૩ થી ગુણી (૧૩૨) ને દૂરથી ભાગતાં ૨ ભાર આવે તેને ઉપર સાથે ભેળવતા ૧૧૪૯ + ૨ = ૧૧૫૧ ભાર તથા ઉપર ૮ અંશ શેષ વધે. તથા આ જ વર્ષને મેય પ્રમાણથી વિચારતાં ૪૬૦૪૫ , આઢક પ્રમાણ થાય છે. તે આ રીતે - ઉક્ત સંવત્સરના દિવસો ૩૮૩ *, * ૧૨૦ આઢક = ૪૫૯૬૦ તથા શેષ ૪૪ ૧૨૦ = પ૨૮૦ આઢક લાવવા તેને દૂરથી ભાગતા = ૮૫ આઢક થાય છે તેને ઉપર સાથે ભેળવતાં ૪૫૯૬૦ + ૫ = ૪૬૦૪૫ આઢક થાય છે અને ઉપર .. અંશ શેષ વધે છે. / ૪૭ ||