________________
( ૧૫ ) જોખમે પુત્રને ગુરૂ તરફ મેકલવા અભ્યર્થનાઓ કરી. તેને આખરે તેણે તાબે થઈ. નિયમ પ્રમાણે ચાંગદેવને પણ પૂછવામાં આવ્યું અને તેણે દેવચંદ્રના શિષ્ય થવા માટે સંમતિ બતાવી. દેવચંદ્ર છેકરાને સાથે લઈને તરતજ વિહાર કર્યો અને કહ્યુંવતી ગયા, જ્યાં રાજાના મંત્રી ઉદયનને ઘેર એ છોકરાને લઈ જવામાં આવ્યા. દેવચંદ્રના મનમાં ચેક્સ શંકા હતી કે તેની પાસેથી છોકરાને પાછા લઈ જવામાં આવશે અને તેથી તેણે જૈન કેમના મોભાદાર સભ્યનું રક્ષણ શોધી કાઢયું. ત્યારપછી જે બનાવ બન્યું તે પરથી સાબીત થયું કે તેમની એ ધારણા બેટી નહતી, કારણ કે ચાચીગ પિતાની મુસાફરીમાંથી પાછા ફર્યો કે તુરતજ બનતી ઉતાવળે કર્ણાવતી ગયો અને જ્યાં સુધી પોતાના પુત્રનું મુખ ન જુએ ત્યાં સુધી કાંઈપણ ન ખાવાને (લાંઘણું કરવાનો નિયમ કર્યો અને ચાંગદેવને લેવા માટે તે ત્યાં હાજર થઈ ગયા. તે દેવચંદ્રને ઘેર (ઉપાશ્રયે ) ગયે અને પિતાના ક્રોધના આવેશમાં તેના તરફનું સઘળું માન વિસરી ગયે. તે કઈ પણ રીતે ઠંડા થયે જ નહિ. ત્યારપછી જ્યારે ઉદયનને બોલાવવામાં આવ્યું અને તેણે જાતે પિતાની સમજાવટ ચાલુ રાખી ત્યારે તે ઠડે પડ્યો. ઉદયન તેને પિતાને ઘેર લઈ ગયે. જાણે ચાચીગ પોતાને માટે ભાઈ હોય તેટલું તેને માન આપ્યું અને પોતાના તરફથી તેનું સુંદર આતિથ્ય કર્યું. ત્યારપછી એણે ચાંગદેવને બોલાવ્યું. એને એના બાપના ખેાળામાં બેસાડશે અને બાપાને (ચાચીગને) અનેક ભેટસોગાદે ઉપરાંત પૈસાની મેટી રકમ આપવાની માગણી કરી. ચાચીને અત્યંત ગવિષ્ટ પદ્ધતિએ ભેટ કે પૈસા લેવાની સાફ ના પાઠ પણ પોતાના અમૂલ્ય પુત્રના બદલામાં તેને પિતાને જે અમૂલ્ય માન આપવામાં આવ્યું છે તેને જ પિતે સ્વીકાર કરશે એમ ચોક્કસ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com