Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 251
________________ ચસ્કો, પક્ષઘાત, લક, શરીરનું રહી જવું, માથું દુખવું, આધાશીશી, નાક, કાન, મેટું, દાંત તથા જીભના રોગો, વીંછી તથા ઝેરી જંતુના દશ વગેરે રોગોમાં ઉપયોગી છે. નાના ગામમાં જ્યાં વૈદ્ય ડોકટરની સગવડ ન હોય ત્યાં આ દવા આશીવાદરૂપ થઈ પડે છે. વાપરવાની વિધિ બાટલી સાથે ચોપડીમાં જણુવેલી છે. કીં. બા. ૧ ના રૂા. ૧-૦-૦ નાની બા. ૧ ના રૂા.-૮-૦ સંગ્રહણું [] ને અક્સીર ઈલાજ સંગ્રહણુ નાશક (૨જીસ્ટ). ગમે તેવી ભયંકર અને જડમૂળ ઘાલી બેઠેલી સંગ્રહણને સત્વર આ દવા નાબુદ કરે છે. દિવસમાં પાંચ-પચાસ દત થતા હોય તો પણ અમારી આ સંગ્રહણી નાશક દવાથી તુરત બંધ થઈ જાય છે. ૧ થી ૨ ગળી સવાર-સાંજ છાશ સાથે આપવી. ૪૮ ગળીની શીશી ૧ ને રૂા. ૧-૦-૦ ધાતુવિકાર તથા નબળાઇના રેગ માટે શક્તિસાગર (રજીસ્ટર્ડ) શક્તિસાગરના સેવનથી ગમે તે કારણથી ગુમાવેલી શક્તિ પાછી આવે છે. વીર્યવિકાર, મૂત્રાશયના રોગો તથા શરીર અને મગજની નબળાઈ વગેરેમાં ફાયદાકારક છે. બબે ગોળી સવારસાંજ દૂધ સાથે આપવી. ગોળી ૩૨ની બા.૧ ને રૂા. ૧–૦-૦ તમારે તમારાં બાળકને તંદુરસ્ત રાખવા હોય તે બાલજીવન આપવું શરૂ કરે બાલજીવનના સેવનથી માયકાંગલા, પીકા, નિસ્તેજ, રિાગી, હાથપગ દેરડી જેવા અને પેટ ગાગરડી જેવું થયેલું હોય તેવાં બચ્ચાં કદાવર, મજબુત અને રૂપુષ્ટ, આનંદી, બને છે. રાગી તથા નિરોગી બચ્ચાંને બાલજીવન નિર્ભયતાથી માપી શકાય છે. તે . . થી મા સુધી સવાર-સાંજ દૂધ સાથે પવું. કિં. તાલા ૧૦ ની બા ૧ ને રૂા. ૧-૦- ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254