________________
કબજીઆતને અકસીર ઈલાજ
કબજીઆત નાશક પીસ. કબજીઆતથી ઘણા રોગો ઉત્પન્ન થાય છે માટે તાત્કાલિક ઉપચાર કરવા ભલામણ છે. આ ગાળી દતની કબજીઆતના માટે અકસીર છે. ૧ થી ૨ ગેળી રાત્રે સુતી વખતે ઠંડા પાણી સાથે આપવી. ગળી ૩૨ ની કિં. રૂ. ૦–૮–૦ મુંબઈના પાણી વિકારને અકસીર ઇલાજ
આરોગ્યવટી આ ગોળીઓનું હમેશાં સેવન કરવાથી મુંબઈનું પાણી લાગતું નથી અને અજીર્ણ, અપચો, મંદાગ્નિ, આફરો વગેરે રોગોમાં ફાયદો કરે છે. ૨ થી ૪ ગળી જમ્યા પછી બન્ને વખતે આપવી. કિંમત તે. ૫ ની બા. ૧ ના રૂા. ૧-૪-૦.
ઔષધ પેકેટ આ પાકીટમાં તાવ, વિષમજવર, સન્નિપાત, બેહોશી, મૂછ, અજીર્ણ, શૂળ, કોલેરા, સ્વરભંગ, શ્વાસ, ખાંસી, જુલા, અતિસાર, સંગ્રહણી, મરડા, વાયુ , પેટનું દર્દ, માથાને દુખાવે, ઉલટી, સંધીવા, વીંછી વગેરે ઝેરી જંતુઓના ડંખ, આંખના રોગ, રકતસાવ બાળકેના રોગ વગેરે ઘણા રોગોની અનુભવ સિદ્ધ આયુર્વેદિક (૧૨) દવાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હવાઓ વાપરવાની રીત પાકીટની અંદર છાપેલી છે. દરેક માણસે આ પાકીટ અવશ્ય રાખવું જોઈએ. કિંમત રૂા. ૪) આનંદધારા ઓફીની પ્રસિદ્ધ દવાઓ
આનંદયારા (૨ ) અજીર્ણ, અપ, ઝાડા, ઉધર, કલેશ, અરૂચી, ખાંસી, શ્વાસ, અતિસાર, તાવ, ગળા , પટને દુખાવે. શુલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com