________________
લેહી સુધારનાર [ હાથી છા૫]
સાપરિલા આ સાપરિલા આયુર્વેદિક પદ્ધતિ અનુસાર તૈયાર કરવામાં આવતી હોવાથી આપણા દેશની હવાને ઘણું જ અનુકૂળ આવે છે. આ સાર્સાપરિલાના સેવનથી ખસ, લુખસ, ખરજવું, દાદર, ગડગુમડ, ગરમી, ચાંદી, વિસ્ફોટક વગેરે લેહીવિકારના તમામ દર્દો, ચકકર આવવા, સુસ્તી, વાયુ, સંધિવા, જીર્ણજવર, અશક્તિ વગેરે અનેક રોગને નાશ કરી શરીર તંદુરસ્ત બનાવે છે. નાના બાળકોના રતવા, ગડગુમડ વગેરે માટે પણ અકસીર છે. થી ૧ તેલ સવાર-સાંજ દૂધ અગર પાણી સાથે આપવી. મોટી બા.૧ ના રૂા. ૧-૪- નાની બા. ૧ ના રૂા. ૦–૧૨–૦
પુરૂષના પ્રમેહ માટે
પ્રમેહાન્તવટી. પ્રમેહ પરમાની બીમારી આજકાલ સામાન્ય થઈ પદ્ધ છે. વૈદ્યક શાસ્ત્રમાં જેને પ્રમેહ કહેલ છે તે કરતાં આ પરમ કાંઈક જુદો છે છતાં સામાન્ય લેકે જેને પરમ અથવા પ૨મીઓ કહે છે તેને જ અમે અહિં પ્રમેહ તરીકે કહીએ છીએ. આ પ્રમેહની બીમારી જેમને થઈ હોય છે તેમને પ્રારંભમાં પેસાબ કરતાં બળતરા થાય છે, પેસાબ માર્ગમાંથી રસી નીકળે અને તે રસીથી કપડામાં લીલા પીળા કે ઝાંખા ડાઘા પડે છે. આ દર ઘણું કરીને રાગી સ્ત્રીઓના ચેપમાંથી લાગુ પડે છે. આની દવા તત્કાળ કરવામાં આવતી નથી તે તેથી અંતે બહુ હાનિ થાય છે. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ સાથે આપવી અગર આખરૂના પાણી સાથે આપવી. કીંમત શીશીના ૧ રૂા. ૨–૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com