________________
વૃદ્ધોને બળવાન તથા તાકીદવાન બનાવનાર
વૃદ્ધજીવન વૃદ્ધજીવન વૃદ્ધોને જીવન આપે છે. જે દવાના સેવનથી વૃદચ્યવનમુનિ ફરીથી યુવાન થયા હતા તે દવાની બનાવટમાં બીજી વધુ અસરકારક આયુર્વેદિક તથા યુનાની ચીજો નાંખીને આ વૃદ્ધજીવન બનાવેલું હોવાથી વૃદ્ધોને આશીવાદરૂપ છે. તે. વા થી સવાર સાંજ દૂધ સાથે આપવું. કિંમત બા. ૧ ને રૂા. ૧-૦-૦
આંખના દર્દી માટે.
નેત્રબિદુ.
આંખે દુઃખવી, લાલ રહેવી, સેજે આવે, સવારે આંખ ચાટી જવી વગેરે આંખનાં તમામ દર્દી માટે અકસીર છે. દિવસમાં બે ત્રણ વખત બબે ટીપાં આંખમાં નાખવાં. કિ. મા. ૧ ના રૂા. ૧-૪-૦ તમામ જાતના તાવને નાબૂદ કરનાર
હાથી છાપ મેલેરીયા મીર્ચર. મેલેરીયા, એકાંતરી, એથીયા, અંદા, ટાઢીયા વગેરે તમામ જાતના ભયંકર તાવને એક જ દિવસમાં નાબૂદ કરી શક્તિ આપે છે કિ. બા. ૧ના રૂા. ૭-૮-૦ નાના મોટાં ગામમાં એજન્ટો જોઈ છે નિયમો મંગાવે
આયુવેદિક ફાર્મસી: માલબાદેવી, વિઠ્ઠલવાડી-મુંબઈ * ” ” ગાંધી અમદાવાદ. જમીડ-પુના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com