________________
શક્તિ માટે–
મકરધ્વજ વટી આ ગેળીમાં આયુર્વેદનું અત્યંત પ્રભાવશાલી ઔષધ મકરધ્વજ (પૂર્ણ ચંદ્રોદય) રસના ઉપરાંત સેનું, કરતુરી વગેરે મહાન ગુણકારી ચીજે આવતી હોવાથી ધાતુક્ષીણતા, વીર્ય વિકારના તમામ રેગે, શારીરિક કે માનસિક નબળાઈ ચિંતાથી ઉત્પન્ન થયેલા રેગે, દમ, મૂચ્છ, ચિતભ્રમ, પ્રમેહ વગેરે અનેક રોગમાં ફાયદાકારક છે. ૧-૧ગળી સવાર-સાંજ સાદા કપુરી અગર મલબારી પાન અગર દૂધ સાથે આપવી. ગાળી ૩૦ ના રૂા. ૩-૦-૦
બાળકેના તમામ રેગે માટે
બાળરક્ષક પીસ. આ ગાળી બાળકે માટે ઘણી શોધ કરી ખાસ વનસ્પતિએમાંથી બનાવેલી છે. આ ગોળીમાં કોઈપણ જાતની કેફી કે વ્યસની ચીજ આવતી નહિ હેવાથી હમેશાં ચાલુ રાખવાથી ટેવ પાડવાને કે નુકશાન થવાને જરાએ સંભવ નથી. આ ગોળી બચ્ચાંનાં તમામ જાતના તાવ, ઝાડા, ઉલટી, ખાંસી, શ્વાસ, ભરાઈ જવું, ગળું પડવું, ચુંક, આફરે, રતવા વગેરે બાળકોના તમામ રોગો મટાડી શરીર તંદુરસ્ત બનાવે છે. નિરોગી બાળકેને આપવાથી તેઓની તંદુરસ્તી કાયમ રાખી શરીર પુષ્ટ તથા મજબુત બનાવે છે. ઘણી દવાઓ આપી બાળકના શરીરની પાયમાલી ન કરતાં આ એક દવા ચાલુ રાખવા અમારી ખાસ ભલામણ છે. કીંમત બા.૧ના રૂા. ૦-૧૨નાની બા. ૧ ના રૂા. ૦-૬-૦
બાળક માટે વરાધની દવા મફત મળશે. છે (પિસ્ટથી મંગાવનારે એક આનાની ટીકીટ બીડવી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com