________________
( ૧૧૪)
પાકા ધર્મપ્રચારક તરીકે તેણે પાતાની એક આંખ બંધ રાખવાનું વધારે ડહાપણભરેલુ ધાર્યુ. હોય. આ જાતની ધારણાને એક હકીકતથી વધારે ટકા મળે છે અને તે વાત એ છે કે ભાવપ્રહસ્પતિના માનસખધી ઉપરોક્ત લેખ જે વલ્લભી સંવત ૮૫૦ અથવા વિક્રમ સ ́વત ૧૨૨૫ની સાલના છે તેમાં તેને શિવના અનુયાયી તરીકે જણાવેલ છે. અલખત, રાજા જૈન ધર્મી થયા છે એવી વાતના પણ એ લેખમાં ઉલ્લેખ નથી; ઉલટુ એણે બ્રહસ્પતિને ભેટ આપી ( મક્ષીસ કરી અને ત્રીજા શિષ સોંપ્રદાયવાળાને મક્ષીસા આપી ( àાક ૫૦ મા ) તેના સંબધી હકીકત આપણને કહેવામાં આવે છે અને ત્યાં તેને “ મહેશ્વરરૃપાળિઃ ” (શિવસંપ્રદાયને અનુસરનાર રાજાઓના નેતા ) તરીકે વણ્વવામાં આવેલ છે. આ પ્રમાણે હકીકત હાવાથી શૈવમતના પૂજારીએ એને પેાતાના અનુયાયી વર્ગમાંના એક તરીકે ગણવાને તાકાત બતાવી છે. તેની સાથે એવી પણ હકીકતા હતી કે જેથી જૈને તેને પરમા નુ બિરૂદ આપવાને શક્તિમાન થયા. આ પ્રમાણે હોય તે હેમચંદ્રના વિજય તદ્ન પરિપૂર્ણ નહાતા, છતાં એક વેદબાહ્ય ધર્મના ગુરૂ રાજસત્તાધીશ ધર્મ સ્વીકાર કરનાર ઉપર જેટલું આધિપત્ય મેળવી શકે તેટલું તે ચેસ મેળવી શકયા હતા. શૈવધર્મીમાંથી એ કુમારપાળને તદ્દન મહાર ખેંચી લાવવાને શક્તિમાન ન થયા એ ખરૂં છે; પણ છતાં રાજાપાસે ચાલુ જૈનમતનાં અગત્યનાં વ્રત–પચ્ચખાણુ! લેવરાવવામાં અને રાજકારણમાં ઘણી લાગવગ મેળવવામાં એ જરૂર હિમંદ થયા. એ ખરૂ છે કે ગુજરાતના ઘણાખરા લેાકાએ જૈનધમ ના સ્વીકાર કરવાના અથમાં ગુજરાત જૈન પ્રાંત-જૈન રાષ્ટ્ર ન થયે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com