Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 236
________________ ( રર૩) ૯૩ આ કૃતિની પ્રતિ મલ્લિણની ટીકાસાથે ડાન કોલેજના ૧૮૭૨-૭૩ના સંગ્રહમાં નં ૧૯૫-૧૯૬ ૧૮૭૩-૭૪ને નંબર ૨૮૬ અને ૧૮૮૦-૮૧ને નં ૪૧૩ છે. આ ગ્રંથની મારી પાસે નકલ ન હોવાથી હું એના સંબંધમાં કાંઈ પણ કહી શકું તેમ નથી. ૯૪ રામચંદ્રના રઘુવિલાપને અંગે જુઓ ૧૮૭૪-૭૫ ની સંસ્કૃત પ્રતાની શોધ ખોળને મારે રિપેર્ટન કોલેજના વર્ષ ૧૮૭૫–૭૭ ના સંગ્રહમાં ન ૭૬૦ માં એ કૃતિની એક પ્રત છે, નિર્ભયભીમ નાટકનો ઉપસંહાર પીટર્સનનાં પ્રથમ રિપોર્ટ પરિ. ૫. ૮ માં આપ્યો છે. કુમારપાળના રાજ્યને છેડે આવ્યો ત્યારપછી રાજ્યગાદીપર કોણ આવે તે બાબતની ખટપટમાં રામચંદ સડાવાયા હોય અને કુમારપાળ ના ભત્રિજા અજયપાળની વિરહમાં કામ કર્યું હોય એમ જણાય છે. પછી જ્યારે અજયપાળ ગાદી ઉપર આવ્યું ત્યારે મેરૂતુંગ વર્ણવે છે (પ્રબંધચિંતામણિ પૃ. ૨૪૮) તે પ્રમાણે તેને તાંબાના પતરા પર જીવતો સળગાવી મૂકવામાં આવ્યો હતો. યશપાળના સંબંધમાં પ્રભાવક ચરિત્ર ૨૨–૭૪૬ માં, પ્રબંધચિંતામણિ પૃ. ૨૦-૨૨૩ માં અને કુમારપાળ ચરિત્ર પૃ. ૧૮૮ માં ઉલ્લેખ છે. બાલચંદ્ર અને ગુણચંદ્ર સંબધી ઉલ્લેખ કુમારપાળ ચરિત્ર ૫ ૨૮૩ માં છે. એ માટે પૃષ્ઠ ૨૧૮ ઉપર પણ જુએ. જેસલમીરના બ્રહાજ્ઞાનીકાશમાં શ્રી રામચંદ ગુણચંદ્ર વિરચિતા સ્વાપ–કબાલંકાર ટીકાના શેઠા વડા વિભાગો છે. તૃતીયાંક પ્રકાશની પછવાડે સંવત ૧૨૦૨ ની ચાલ છે. મેરૂતુંગપ્રબંધ ચિંતામણિ પૃ. ૨૩૦ માં ઉદયચંદના સંબંધમાં એક વાત કહે છે તેને કદાચ એતિહાસિક પાયો છે. ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે એ વખતે પોતાના ગુરૂની હાજરીમાં રાજા પાસે ગવાય વાંચતો હતો. જ્યારે એ ૩-૧૫ માં વાંચતો હતો “ ત્યારે હંસા હિન્દુ છોભ્યામ મહારાજ" એ શબ્દો એણે એકથી વધારે વખત કરી કરીને ઉરચાય. હેમચંદ્ર અને સવાલ કર્યો કે પ્રતમાં કઇ ભૂલ થયેલી છે કે કેમ? કી જાને બાપા કે વ્યાકરણના નિયમ પ્રમાણે જો એ વાનાં મારો સ્માને છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254