________________
(૨૨૬) ૧૪ પ્રભાવક ચરિત્ર ર૦-૭૧૦ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૨૩૬ વિગેરે. સાધારણ તાડવૃક્ષ એટલે પશ્ચિમ હિંદમાં જે ખજુરના ઝાડ (Phoeniv sylvestris) હોય છે તે જ આ જણાય છે. શ્રી તાળ એ Borassus flebel Ti Formis જે ગુજરાતમાં કવચિત જ જણાય છે તે હેય તેમ ઘણેભાગે લાગે છે.
૧૫ પ્રભાવચરિત્ર રર-૭૬૯ વિગેરે. બાકીના પ્રબંધે પણ કહે છે કે કુમારપાળે પિતાનું રાજ્ય હેમચંદ્રને અર્પણ કર્યું હતું. આ પ્રમાણે કરવાને હેતુ જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યો છે.
૧૦૬ કુમારપાળચરિત્ર પૃ. ૧૪૬.
૧૦૭ કુમારપાળચરિત્ર પૃ. ૨૧૧-૨૧૩. ગ્રંથને છેડે પૃ. ૨૬૯માં બિરદોનું એક વધારે પત્રક છે જે ઘણું મુદ્દાઓ પર જુદું પડે છે.
૧૦૮ પ્રભાવચરિત્ર ૨૨-૮૫૦ વિગેરે. પ્રબંધચિંતામણિ પૃ. ૨૩૭ વિગેરે. પ્રબંધકેશ પૂ. ૧૦૨ વિગેરે અને પૃ. ૧૧૨ કુમારપાળચરિત્ર પૃ. ૨૪૩ અને પૂ. ર૭૯.
૧૦૯ પ્રભાવક ચરિત્ર ર૨ ૮૫ર-પ૩. પ્રબંધચિંતામણિ પૃ. ૨૪૪ વિગેરે. કુમારપાળચરિત્ર પૃ. ૨૮૬. કદાચ જિનમંડનને કુમારપાળના મરણને અહેવાલ અતિહાસિક તત્ત્વાન્વિત હેય તેટલા માટે એવિગતવાર આપવો યોગ્ય ગણાય. તે નીચે પ્રમાણે છે.
ततः श्रीगुरुविरहातुरो राजा यावदौहित्रं प्रतापमल्लं राज्ये निवेशयति तावत्किचिद्विकृतराजवर्गभेदोऽजयपालो भ्रातृव्यः श्रीकुमारपालदेवस्य विषमदात् । तेन विधुरितगात्रो राजा ज्ञाततत्प्रपंचः स्वां विषामहारशुतिका कोशस्थां शिघ्रमानयतेति निजामपुरुषानादिदेश। ते च तां पुराऽप्यजयपालगृहीतां ज्ञात्वा
तुणी स्थिताः । पत्रांतरे व्याकुले समस्तराजकुले विषा(प)हा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com