Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 237
________________ ( २२४ ) જનાવરના અવયવાના સમુચ્ચય એકવચન લે છે. તે વખતે ગુરૂમહારાજે એની પ્રશંસા કરી. સ` પ્રતામાં એ સ્થાને હાલ તે એક વચનજ માલુમ પડે છે અને ટીકામાં વ્યાકરણના હવાલા પણ આપવામાં આવ્યેા છે. ઉદયચંદ્રની પોતાના ગુરૂના વ્યાકરણના ખુલાસાઓ માટે નુ नोट नं. ३४. ૯૫ પ્રથમના શ્લોક પ્રબંધચિંતામણિ પૃ, ૨૧૬-૨૧૭ અને પ્રભાવક ચિત્ર ૨૨-૭૦૧ માં છે; ખીજો ગ્લાસ પ્રબંધચિંતામણિ પૃ. ૨૨૩ અને પ્રભાવક ચરિત્ર રર-૭૬૫ માં છે; ત્રીજો શ્લાક પ્રબંધચિંતામણિ પૃ. ૩૨૪ અને કુમારપાળ ચરિત્ર પૂ. ૧૮૮ માં છે. દંડકનો ઉલ્લેખ પ્રશ્નચિંતામણિ પૃ. ૨૩૮ માં છે અનેપી મંત્રીએ શરૂ કરેલી અ કવિતા પૃ. ૨૨૮ માં છે. કુમારપાળ રાજાએ જૈન ધર્મના બાર ત્રતા ધ્રુવી રીતે પાળ્યાં તેનું વર્ણન કુમારપાળ ચરિત્ર મૃ. ૧૮૭–૨૧૩ માં છે, ૯૬ પ્રબંધકાશ પૃ. ૯–૧૦૦ कुमारपालेनामारौ प्रारब्धायामाश्विनशुदिपक्षः समागात् । देवतानां कांतेश्वरीप्रमुखानामतो (चो १) कैर्नृपो विज्ञप्तः । देव ससम्यां सप्तशतानि पशवः सप्त महिषा अष्टम्यामष्ट महिषा अष्टौ शतानि पशवो नवम्यां तु नवशतानि पशवो नवमहिषा देवीभ्यो राज्ञा देया भवन्ति पूर्वपुरुषक्रमात् । राजा तदाकर्ण्य श्रीहेमान्तिकमगमत् । कथिता सा वार्त्ता । श्रीप्रभुभिः कर्णे एवमेवमित्युकम् । राजोत्थितः । भाषितास्ते । देयं दास्याम इत्युक्तत्वा पटिकाक्रमेण रात्रौ देवी सदने क्षिप्ताः पशवः । तालकानि दृढीकृतानि । उपवेशितास्तेषु प्रभूता प्राप्तराजपुत्राः । प्रातरायातो नृपेंद्रः । उद्घाटितानि देवीसदनद्वाराणि । मध्ये दृष्टाः पशवो रोमथायमाना निर्वातिशय्यासुस्था: । भूपालो जगाद । भो अचोटिका एते पशवो मयाभूम्या ( मूभ्यो ) दत्ताः । यद्यमूभ्योरोधि -, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254