________________
વાંચે ! વિચારે છે જ્ઞાનક્ષેત્રમાં મદદ કરે !!!
કેલક નદીના રમણીય કિનારે પુરાણ અજુનગઢની તળેટીમાં શ્રી અજિતનાથ ભગવાનના ભવ્ય જિનાલયની છત્રછાયા નીચે આવેલી શ્રી બગવાડા પરગણું જૈન એજ્યુકેશન સેસાઈટી, બગવાડા. જે જ્ઞાનવિહેણ ગ્રામ્ય પ્રજાના જીવનમાં ધર્મ અને નીતિના પવિત્ર જલનું સિંચન કરી, ઉચ્ચ જ્ઞાનને ફેલાવે કરી સાચા નાગરિકો બનાવનારી સંસ્થા, વળી જૈન બાલકના હૃદયમાં ધર્મના પવિત્ર સંસ્કારનું બીજ રોપી સાચા જેન બનાવનારી સંસ્થા, તેમજ અંગ્રેજી અને ધાર્મિક જ્ઞાનની સાથે નૈતિક, શારીરિક, ઔદ્યોગિક, ખેતીવાડી તેમજ સંગીત અને વ્યાપારને લગતી કેળવણી આપવાને ધ્યેય રાખનારી સંસ્થા પણ સંસ્થાની પાસે સ્થાયી ફંડ નથી. સ્કુલ તેમજ આશ્રમને પોતપોતાનું વતંત્ર મકાન નથી, તેથી
(૧) આપ સ્થાયી ફંડમાં નાણાં આપી પિટન અને વાઈસ પટન થઈ સંસ્થાને પગભર કરી શકે છે.
(૨) સ્કુલ તેમજ આશ્રમને માટે સારી રકમ આપી પોતાના નામની કરી શકે છે. "
(૩) ફરનીચર અને વ્યાયામના સાધન તેમજ અન્ય ખાતામાં મદદ કરી શકો છો.
(૪) ભેજનશાળામાં એક તિથિના પાકાં ભેજનના રૂા. ૧૫) અને સાદાં જનનાં રૂા. ૧૧) આપી જમણું આપી શકે છે, માટે દરેક શુભ પ્રસંગે સંસ્થાને યાદ કરી તન, મન, ધનથી મદદ કરી મહાન પુણ્યને ઉપાર્જન કરે પત્રવ્યવહાર કરવાનું સરનામું -
એન. સેક્રેટરી ) લી સમાજસેવક બગવાડા પરગણું જેન એજ્યુકેશન હીરાલાલ રાયચંદ શાહ
સાયટી ઓનરરી સેકેટરીના બગવાડા–વાયા ઉદવાડા (. S9 3 વડે વિરમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com