________________
(૧૨૦ ) આવ્યું છે, પણ જેને પ્રતમાં “સ્યાદ્વાદમંજરી” કહેવામાં આવે છેલ્સ તેની તારિખના સંબંધમાં હું કાંઈ કહી શકતે નથી, છતાં એ ગ્રંથને ઉલેખ વેગશાસ્ત્રની ટીકામાં મળતું નથી તેથી એ ગ્રંથ પણ વિક્રમ સંવત ૧૨૧૬-૧૨૨૯ દરમ્યાનને હવાને કદાચ સંભવ ગણાય.
અહીં હેમચંદ્રની કૃતિઓનું પત્રક પૂરું થાય છે. પ્રભાવકચરિત્રના ગ્રંથકર્તા ખરેખર કહે છે કે મારા જેવા સાદા માણસે” (નેટ-૭૪) એ મહાન ગુરૂના સર્વ ગ્રંથે જાણતા નથી અને રાજશેખર તે બહુ જોરથી કહે છે કે હેમચંદ્ર ત્રણ કરોડ (૩૦,૦૦૦,૦૦૦) શ્લેક લખ્યા હતા. આ હકીકત પટ્ટાવલિ અથવા ગુર્નાવલિઓમાં વારંવાર પુનઃ પુનઃ ઉલેખવામાં આવેલ છે, છતાં એ સ્વાભાવિક રીતે જ ન માનવામાં આવે તેવી અતિશએક્તિ (અત્યક્તિ) છે. અત્યારસુધીની હકીક્ત પ્રમાણે હેમચંદ્રને હિસાબે તેની કૃતિઓ પરત્વે એક લાખ લગભગ લેક થાય તેથી વધારે માનવાનું કોઈ કારણ નથી. અને એક વધારે ભાર મૂકવા ગ્ય હકીકત એ છે કે ખંભાત, જેસલમીર અને અણહિલવાડના ભંડારની શેખેળાએ પ્રભાવક ચરિત્રના પત્રકમાં આપેલ ગ્રંથ ઉપરાંત એક પણ વધારે હેમચંદ્રની કૃતિને પ્રકાશમાં આવ્યું નથી.
હેમચંદ્ર જેમ લેખક તરીકે ખૂબ ઉદ્યોગી હતા, તેમજ ગુરૂ તરીકે પણ ઓછા ઉગી ન હતા. તેને સર્વથી વૃદ્ધ-મેટે સુપ્રસિદ્ધશિષ્ય એક આંખવાળે રામચંદ્ર હતું. એના સંબંધમાં ઉપર ઉલલેખ કરવામાં આવ્યું છે. (પૃ. ૧૮૭) એના સંબંધમાં પ્રબંધ કહે છે કે એણે સે કૃતિઓ રચી હતી. છેલ્લાં થોડાં વર્ષોમાં એનાં બે નાટકે શોધી કાઢવામાં આવ્યાં છે રવિલાપ અનેનિલયભીમ. આનિર્ભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com