Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 225
________________ (૨૧૨) (૨) ધારણું –એનાથી શરીરના કોઈ પણ ભાગમાં પવનને કઈ રીતે લઈ જવે અને પાછા કઈ રીતે તેને બહાર કાઢવે તે શીખાય છે. શ્લોક ૨૬-૩૫ () શરીરમાં વાયુનું સંચલન થાય તેનું અવલોકન-આનાથી પ્રાણું મરણ અને જીવનસંબંધી ભવિષ્ય કથન કરી શકે તેમજ સદભાગ્યદુર્ભાગ્યનું કથન કરી શકે. શ્લોક ૩૬-૧૨૦ (૪) મરણનિર્ણયની બીજી રીતિ-ધ્યાનથી અને દિવ્ય કથનથી.. શ્લોક ૧૨૧-૨૨૪ (૫) જય-પરાજય. ફતેહ હાર-કઈ પણ કાર્યપરત્વે વિગેરે. લોક ૨૨૫-૨૫૧ (૬) નાકિની શુદ્ધિ, શિરાઓની શુદ્ધિએ પવનના માર્ગો છે. જોકે ૨૫-૨૬૩ (૭)વેધવિધિ અને પરંપુરપ્રવેશ આ શરીરમાંથી આત્માને જુદો કરવાની અને બીજાના શરીરમાં તેને પ્રવેશ કરાવવાની કળા, લોક ૨૬૪-૭૩ પ્રકાશ ૬ કો–મોક્ષ પ્રાપ્ત કરવા માટે પરપુરપ્રવેશ અને પ્રાણાયામની નિષ્ફળતા. એને માટે કેટલાક શીખવે છે તેવો પ્રત્યાહાર ઉપયોગી છે. બાન માટે શરીરના ભાગોને ઉપયોગ. પ્રકાશ છ મો-લોક ૨૮ પિંડસ્થ, શરીરસંબંધી ધ્યાન, એના પાંચ પેટા વિભાગે ધારણા, પાર્થિવી, આનેયી, મારૂતી વારૂણી, તત્રભૂજુઓ ડારકર રિપિટ ૧૮૮૩-૮૪ પૃ. ૧૧૦-૧૧૧ - પ્રકાશ ૮ મા –ોક ૭૮. પદસ્થ ધ્યાન. પવિત્ર શબ્દો અથવા વાય પરત્વે ખાન, કમળપત્રપર એ શબ્દો કે વાકયે લખેલા છે એમ મારવાનું છે. (જો ભાંડારકર સદર ૫. ૧૧૧). પ્રકાશ ૯ - ક ૧૫. રૂપસ્થ ધ્યાન અહંતના ૨૫પર ધ્યાન (જુઓ ભાંધરાર સદર ૫, ૧૧૨) પ્રકાશ ૧૦, હો ર૪ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254