________________
(૧૪) અને ૯ ૧૫-૧૧૧ ના શબ્દોમાં જ આપવામાં આવી છે અને છતાં નેધવા જેવું એ છે કે પરિશિષ્ટપર્વ નામનું પુસ્તક અસ્તિત્વમાં આવેલ છે એવે ત્યાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. હેમચંદ્રની પિતાની કૃતિઓમાં જ્યારે જ્યારે ઉતારા કરવામાં આવેલ છે ત્યારે ત્યારે એમ લખવામાં આવેલ માલુમ પડે છે કે “વત્ રામ અને તમ અમ”િ આવા ઉતારા તેમણે વીતરાગસ્તોત્રમાંથી કર્યા તે ઉપરાંત વ્યાકરણમાંથી, ધાતુપાઠમાંથી, અભિધાનચિંતામણિમાંથી અને લિંગાનુશાસન માંથી ઉતારાઓ કરેલા છે. એ ઉપરાંત એ ટીકામાં મુશ્કેલીવાળા મુદ્દાઓપરત્વે પરિશિષ્ટ રૂપે ખુલાસાઓ ગ્રંથકર્તાના આપ્યા છે ત્યારે તેને પરિચય કરાવતાં સત્ર જોવાઃ એ વાકયપ્રયોગ કરવામાં આવ્યો છે. ચોથા પ્રકાશની ટીકાને છેડે એક લોક લખ્યો છે જેના ગર્ભમાં એવી સૂચના છે કે પ્રથમને અગત્યને વિભાગ ત્યાં પૂરે થયો છે.
इति निगदितमेतत्साधनां ध्यानसिद्धेयेतिगृहिगतभेदादेव रत्नत्रयं च । सकलमपियदन्याघ्या नभेदादि सम्यक् ।
प्रकटितमुपरिष्टादष्टभिस्तत्प्रकाशैः ।। ગ્રંથને છેડે ૧૨-૫૫ આ પ્રમાણે છે. या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञायि किंचित्कचित् । योगस्योपनिषद्विवेकपरिषश्चैतश्चमत्कारिणी। श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यार्थमभ्यर्थनादाचायण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ १५ ॥
या योगस्योपनिषद्रहस्यमज्ञायि ज्ञाता। कुतः । शाखाद् द्वादशांगात् । मुगुरोः सदागमव्याख्यातुर्मुखात् साक्षादुपदेशात् ।
अनुभवाय स्वसंवेदनरूपात् । किंचिकचिदिति स्वप्रशानुसारेण । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com