________________
(૨૧૬ ) પ્રકાશ ૭ મે-૩૯
પ્રકાશ ૮ મે ૧૪૯ પ્રકાશ ૯ મે-૨૧
પ્રકાશ ૧૦ મે-૮૪ પ્રકાશ ૧૧ મો-૨૧૦
પ્રકાશા.૧૨ મે–વાંચી
શકાતું નથી. ત્યાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા આઠ પ્રકાશની ગ્રંથ સંખ્યા ૧૫૦૦ છે અને આખા ગ્રંથની ગ્રંથસંખ્યા ૧૨૦૦૦ છે. આ હકીકત તદ્દન સાચી ન હોઈ શકે. આ કૃતિની જુની પ્રતિઓનું વિવેચન પિટર્સનના પ્રથમ રિપોર્ટમાં છે. પરિશિષ્ટ ૨૨, ૫૭ અને ત્રીજા રિપોર્ટમાં પરિશિષ્ટ ૧૪, ૧૫, ૭૪, ૧૪૩, ૧૭૬ જુનામાં જુની પ્રત ત્રીજા રિપોર્ટ પૃ ૭૪ વાળી વિક્રમ સંવત ૧૨૫૧ ની સાલની છે અને તેટલા ઉપરથી તેને ઉતારે હેમચંદ્રના મરણ પછી ૨૨ વર્ષે થયેલ છે. ( ૮૧ હાલમાં મુંબઇથી મને વીતરાગસ્તોત્રની પ્રત મોકલવામાં આવી છે તે પ્રમાણે વીતરાગસ્તોત્રમાં નાના નાના વીશ વિભાગે છે એને સ્તવ અથવા પ્રકાશનું નામ આપવામાં આવ્યું છે.
વીતરાગસ્તોત્રના ૨૦ સ્તવનાં નામો અને તેની સામે તેનો શ્લોક સંખ્યા - * ૧ પ્રસ્તાવનાસ્તવ. ૮ ક. પ્રથમ લોક –
यः परात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ।
श्रादित्यवर्ण तमसः पुरःस्तादामनंति यं ॥ १ ॥ ૨ સહજાતિશયસ્તવ. ૯ લોક. પ્રથમ શ્લોક –
श्रीहेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । કુમારપામુપાણિ ગાનો ગિણિતમ્ II ૨ | ૩ કર્મક્ષયજાતિસ્તવ. ૧૫ શ્લેક. ૪ સુરક્તાતિશયસ્તવ. ૧૪ શ્લોક. ૫ પ્રાતિહાર્યસ્તવ. ૬ પ્રતિપક્ષવિરાસસ્તવ. ૧૨ શ્લેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com