________________
( ૨૧૮ )
વગડાવીને આખા રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાધચિંતામણિ પૃ. ૨૧૧ માં કહેવામાં આવ્યું છે કે એ રાજ્યશાસન મર્યાદિત સમયચૌદ વર્ષ માટે કાઢવામાં આવ્યુ હતું. એના સબંધી હકીકત. કુમારપાળચરિત્ર પૃ. ૧૪૪ ૫ક્તિ ૧૬. પૃ. ૧૫ર વિગેરેમાં આપવામાં આવી છે. ત્યાં ઘણી વધારે વિગતે આપવામાં આવી છે. એમાં પાશ્રયમાં અને પ્રશ્નચિંતામણિમાં આવેલ હકીકતનું પુનરાવર્તન છે અને તેમાં ઘણા વધારેા કરવામાં આવ્યા છે.
૮૪ પ્રભાવક્રચરિત્ર, ૨૨. ૬૯૦--૬૯૧. કુમારપાળચરિત્ર પૃ. ૧૫૪. ૮૫ પ્રભાવક્રચરિત્ર - ૨૨. ૬૯૨–૦૦૨; પ્રબંધચિંતામણિ પૃ. ૨૧૬૨૧૭; કુમારપાળ ચરિત્ર પૂ. ર૦પ. ત્યાં એક કેસસંબંધી હકીકત પણ વવવામાં આવી છે. કીતિ કૌમુદી. ૨. ૪૩-૪૪, પ્રભાવકચરિત્ર શ્લોક ૬૯૩માં સ્પષ્ટ રીતે જણાવે છે કે જેઓ પુત્રને મૂકયા વગર મરણ પામે તેની મિલ્કત રાજ્ય દાખલ જપ્ત કરવામાં આવતી હતી. તેઓ વ્યાપારી ( વ્યવહારિન ) હતા. ઉપર જે અભિજ્ઞાનશા તલના વાક્યના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે છઠ્ઠા અંકમાં પૃ. ૧૩૮–૧૩૯ ( પીચેલેની આવૃત્તિ ) પર આવેલા છે.
૮૬. પ્રભાવકચરિત્રના આ Àા ઘણા ખીસ્માર હાલતમાં છે. પ્રભાવચરિત્ર, ૨૨.૬૦૩. ૬૦૯. ત્યાં કુમારવિહારના ઉલ્લેખ છે. માના મંદિરા માટે એક બીજી વાકય છે. શ્લોકા ૬૮૩–૬૮૯ જ્યાં ગાપણે વાંચીએ છીએ.
प्रासादैः सप्तहस्तैश्च यवा ( था ) वर्णो महीपतिः । द्वात्रिंशतां विहाराणां सारण्यां निरमापयत् હૈ જીરો (ચાખશો) ઘોષ તો રોપત્તવર્ધકો | द्वौ मीलो पोडशायस्युः प्रासादाः कनकप्रभाः श्रीरोहिणिश्च समवसरणं प्रभुपादुका । अशोकविदपी चैवं द्वात्रिंशत्स्थापितास्तदा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
|| ક્રૂર્ ॥
|| ૬૮૪ ||
|| ૬૮૬ || www.umaragyanbhandar.com