Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 224
________________ (૨૧) બતાવ્યો. પ્રથમ તેણે પિતાની નીચેનું આસન ખેંચરાવ્યું અને પોતે અહર અંતરિક્ષમાં સ્થિર થઈને રહ્યા. આ પ્રયોગ યોગીઓમાં અત્યંત પ્રિય ગણાય છે. પછી એણે જિનેની મોટી હારમાળા રાજ સમક્ષ રજુ કરી અને તેની સાથે રાજાના સર્વ પૂર્વજોને રજુ કર્યા અને તેઓ સર્વ જિનને પૂજતા દેખાડડ્યા. પછી હેમચંદ્ર ખુલાસે કર્યો કે આવા પ્રયોગે જાલિક હેાય છે અને દેવબોધિના પ્રયોગ પણ એ જ કક્ષામાં આવે છે. માત્ર દેવપદનના મંદિરમાં સેમિનાથ રાજાને કહ્યું હતું તે જ સાચું હતું. અલબત્ત, આને લઈને હેમચંદ્રને વિજય પાકે થઇ ગયે. આ દેવધિ જે ઘણે ભાગે અતિહાસિક વ્યકિત હતી તેને માટે ઉપર પૃ. ૧૮૮ જુઓ. ૭. આ સંબંધમાં મેરૂતુંગનું વકતવ્ય ઉપર પુ. ૧૯૬ અને નેટ નં. ૬૧માં ટાંકવામાં આવ્યું છે તે કહે છે કે-ગશાસ્ત્ર પહેલાં ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર લખવામાં આવ્યું હતું. જિનમંડને આ વકતવ્યને પુનઃ ઉચ્ચારિત કર્યું છે. પ્રભાવક ચરિત્ર ૨૧-૭૭૫ વિગેરે અને ૮૯૯ વિગેરેમાં એ બન્ને કૃતિઓના તારિખ ઘણુ મોડી આપે છે, પણ તે યોગશાસ્ત્રને પ્રથમ મૂકે છે. ૮૦ યોગશાસ્ત્રના પ્રથમ ચાર પ્રકાશ ઇ. વીન્ડીશ (B. Windisch): ની આવૃત્તિદ્વારા જાણવામાં આવ્યા છે. એ ગ્રંથ અને તેને તરજુમે The Zeitschrift der Deutschen morgenlandischen ge98ellschaft (જર્મન ઓરીએંટલ સાસાયટિ) પુસ્તક ૨૮ પૃ. ૧૮૫ વિગેરેમાં પાસ થયેલ છે. પછવાડેના આઠ પ્રકાર . ણ થોડી : પ્રતામાં જાળવી રાખવામાં આવ્યા છે તેના વિષયો નીચે પ્રમાણે છે – પ્રકાશ પરમારની કેટલીક પ્રક્રિયાઓ અને તેનાં પરિણામ જેને પતંજલિની ટીકા પ્રમાણે અને જે શીખવે છે તે પ્રમાણે આમાં નીચેનો સમાવેશ થાય છે. (૧) પ્રાણાયામ-રીરના ઘણા પર અને ચનમર અંકલ કેવી રીતે રાખવો તે શીખવે છે. જે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254