________________
(૧૪૪) ( શ્લોક ૧૨). તેના દીકરા દૈત્રસિંહે પિતાના પિતાના ગ્રંથપર ટીકા લખવા માટે બાલચંદ્રને વિજ્ઞપ્તિ કરી. (લોક ૧૩) બાલચંદ્ર ત્રણ વિદ્વાનેની સહાય માગી; નાગુંદ્રગચ્છના વિજયસેનસૂરિ. બ્રહદગછના પદ્યસૂરિ (શ્લોક ૧૪) અને કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ-“દેવાનંદના કુળરૂપ આકાશમાં પ્રકાશ કરનાર ચંદ્રમા ” પ્રભાવકચરિત્રમાં આપવામાં આવ્યો છે તે જ દમ દેવાનંદ, કનકપ્રભ અને પ્રદ્યુમ્ન–આપણને અહીં પણ પ્રાપ્ત થાય છે અને તેથી એમ ચોક્સ જણાય છે કે પ્રભાવક ચરિત્રને શેધનાર બાલચંદ્રના સહાયક થયેલ હતા. બીજી પ્રશસ્તિનો છેલ્લો શ્લેક ખંભાતની પ્રતને અર્પણ કરનાર ઉદાર વ્યક્તિના માનમાં પદ્ય રચના છે. (સદર સ્થાન પૃ. ૧૦૯, બ્લેક ૩૮) એમ કહે છે કે એ ગ્રંથ સંવત ૧૩૨૨ ના કાર્તિક વદ ૮ ને સેમવારે પૂરે કરવામાં આવ્યો હતો અથવા ડે. શામની ગણતરી પ્રમાણે ૨ જી નવેંબર ૧૨૬૫ ને રોજ, જે દિવસે બરાબર સમવાર હતું તે દિવસે, એ ગ્રંથ પૂરે થયો હતો.
ત્યારપછી તુરતજ એમ જાહેર કરવામાં આવ્યું છે કે આ પ્રશસ્તિને સુપ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિએ શેાધી છે. ( પરણિતઃ સમાત ! શુમમg! પૂત્રી પ્રદ્યુમ્નસૂરિમિટ પ્રતિ સંશોધતિ) પ્રદ્યુમ્નની પ્રવૃત્તિ માટેની એક્સ તારિખ આથી આપણને પૂરી પાડવામાં આવી છે. અહીં એટલું વિશેષ પણ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એક ત્રીજી કૃતિના પ્રકાશન કાર્યને અંગે પણ એમણે સહાય આપી છે અને એ કૃતિ મેડામાં મેડી તેરમા સૈકાની અધવચમાં બનેલી છે એમ આપણે ઘણું સંભાવ્યતાપૂર્વક કહી શકીએ તેમ છીએ. શાંતિનાથચરિત્રના ઉપેહવાતમાં દેવસૂરિ કહે છે ( પિટર્સને પ્રથમ રિપેર્ટ ૧૮૮૨-૮૩ પૃ ૬૦ પરિશિષ્ટ પૃ. ૪-૬) કે એમની કૃતિ દેવચંદ્રસૂરિની એ જ નામના પ્રાકૃત કૃતિનું પુનરાવર્તન છે ( ગાથા ૧૩ મી . ત્યારપછી દેવચંદ્રસૂરિના શિષ્ય હેમચંદ્ર જેણે કુમારપાળ પાસે જૈન ધર્મને સ્વીકાર કરાવ્યો તેની પ્રશંસા કરે છે (ગાથા ૧૪–૧૫). ત્યારપછી ( ગાથા ૧૬ ) સિહસારસ્વતના લેખક દેવાનંન્ને માન આપે છે અને પછી જણાવે છે (ગાથા ૧૭) કેવાનંદના શિષ્ય કનકપ્રભના શિષ્યોમાં શિરોમણિ પ્રધુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com