________________
( ૧૯૧ )
કુમારપાળના ગુરૂ હેમચંદ્રના ખનાવેલા છે એમ કહેતા નથી અને તેથી તેઓ એક નામના બે પુરૂષા સમકાલીન હતા એમ સારી રીતે જાણે છે. અભયદેવના શિષ્ય હેમચંદ્ર સિદ્ધરાજના દરબારમાં આવ્યા હતા તે વાતને ઉલ્લેખ પાંડવચત્રિની પ્રશસ્તિમાં ત્રીજા શ્લોકમાં દેવપ્રસ કરે છે ( પિટસન. ત્રીજો રિપોર્ટ, પરિ-૧, પૃ. ૧૩૩ ) ત્યાં આપણે વાંચીએ છીએ:
“ અભયદેવની પાટઉપર સુપ્રસિદ્ધ હેમસૂરિ આવ્યા. એ ઉત્કૃષ્ટમાં પશુ ચંદ્ર જેવા હતા. એના ભાષા-અમૃતનું પાન સિદ્ધરાજ કરતા હતા. ’’
હેમચંદ્ર ને દેવપ્રભ વચ્ચે પ્રશસ્તિ પ્રમાણે ત્રણ પાટા થઇ ગઇ. તેટલા ઉપરથી દેવપ્રભ ઘણે ભાગે તેરમી સદીમાં થઇ ગયા. એનાથી વધારે દૂર થયેલ એ જ સંપ્રદાયના રાજશેખર થયા. એ પ્રશ્ન ધકાશના બનાવનાર. એણે એ પ્રંચ ચૌદમી સદીની આખરે લખ્યું, ( જુએ ઉપર નાંધ ન. ૩ ). શ્રીધરની ન્યાયકલીની ટીકાની પ્રસ્તિમાં એ અભયદેવના શિષ્ય હેમચંદ્રને નીચે પ્રમાણે વણુવે છે ( પીટનને ત્રીજો રિપોર્ટ, પરિ–૧–પૃ. ૨૭૪ );—
(૮) “ શ્રી હેમચંદ્ર નામના સૂરિ અનેક સદ્ગુણૢાથી વિભૂષિત હતા. એક લાખ શ્લોકના બનાવનાર હતા. એણે નિગ્રથા માટે કીતિ સપાદન કરી.
99
(૯) “ એણે પૃથ્વીના પતિ સિદ્ધને જાગૃત કર્યાં અને તેની મારફત પેાતાનાં મંદિરેઉપર અને ખીજાઓનાં રાજ્યાઉપર ધ્વજા અને સેાનાનાં ઈંડાં ચઢાવરાવ્યાં. ’’
(૧૦) “ તેના ઉપદેશને પરિણામે સિદ્ધરાજ રાજાએ ત્રાંબાના પુત્રે લેખ કરી આપ્યા કે દરેક વર્ષમાં એંશી દિવસ સપ્રાણીઓને અભયદાન આપવું.
19
૫૪ પિટસન ત્રીજો રિપોટ-પરિ.ન ૧ પૃ. ૫. શ્લોક ૯ મા અમમસ્વામી ચરિત્રની પ્રશસ્તિના. ગ્રંચતાં મુનિરત્ને આ ગ્રંથ વિશ સંવત ૧૨૫૨ માં લખ્યા. એ સમુહ્યેયના શિષ્ય થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com