Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 221
________________ (૧૦૮) જ પ્રભાવક ચરિત્રને અંતે હેમચંદની કૃતિઓના પત્રકમાં નિષઅને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિઘંટુના નામ નીચે આપણે એક ૮૩-૮૪ માં વાંચીએ છીએ ચોકw() Vai મારા(૪) ગણિીમાંસા:() T. .चंदोलंकृतिचूडामणी च शाखे विभुळधित्तः(घित)॥ ८३६ ॥ एकार्थानेकार्थी देश्या निर्घट इति च चत्वारः । विहिताश्च ता(ना)मकोशाः शुचिकवितानापाच्यायाः ॥८३०॥ स्त्यु(यु)त्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिब्रतविचारे । अध्यात्मयोगशालं विदधे जगदुपकृतिविधित्सुः ॥८३८ ॥ लक्षणसाहित्यगुणं विदधे च द्वयाश्रय(०) महाकाव्यम् । चक्रे विंशतिमुखः स वीतरागस्तवानां च ॥ ८३९ ॥ इति तद्विहितप्रन्थसंख्यैव न हि विद्यते । नामानि न विदन्त्येथा(न्त्येषां)माहशा मन्दमेघसः ॥ ८४०॥ આના છુટા છુટા વિભાગની શોધખોળ માટે જુઓ મારે રિપોર્ટ સંસ્કૃત ગ્રંથની શોધખોળ પરત્વેને. વર્ષ ૧૮૭૪-૭૫ ૫. ૬ વિ. અને એલફીન્સ્ટન કેલેજના ૧૮૬૬-૬૮ વર્ષના સંગ્રહનું પત્રક. “કેશ” શિર્ષક નીચે. નિઘંટુ શેષ ધન્ય કાંડની એક નકલ ડક્કન કોલેજના સંગ્રહમાં . સ. ૧૮૭૫–૭૭ ના ૭૩૫ માં છે. ૭પ કુમારપાળનું જેમાં નામ આવે છે તેવા શ્લેકે આ ગ્રંથની પીએલની બેબે સંસ્કૃત સીરીઝ નં. ૧૭ પ્રમાણે આ છે. ૧, ૨૭, ૧૦૭, ૧૧૬, ૧૨૭; ૨. ૨૯, ૯૦; ૩. ૪૬; ૪. ૧૬, ૬, ૧૦, ૧૯, ૨૬, ૭. ૭, ૧૦, ૪૦ ૫૩. જે કેમાં ચુલુ અથવા ચલુનું નામ આવે છે તે આ છે. ૧. ૬૬, ૮૪; ૨. ૩૧; ૬, ૫, ૭, ૧૫, ૧૭, ૧૧૧; ૮. ૫૧. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254