________________
(૧૯૮) एवं राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतो त्रैलोक्यकल्पद्रुमे । गन्डो भावबृहस्पतिः स्मररिपोरुद्विक्ष्य देवालयं जीर्ण भूपतिमाह देवसदनं प्रोदमेतद्वचः ॥ ११ ॥
આ લેખની તારિખ વલ્લભી સંવત ૮૫૦ ની રોક્કસ તરજુ કરતાં થઈ શકે તેમ નથી, કારણ કે એમાં માસ, તિથિ અને વાર આપવામાં આવ્યા નથી છતાં એ વિક્રમ સંવત ૧૨૨૫ સાથે મળતા આવે છે અને ઘણે ભાગે ઇ. સ ૧૧૬૯ ને મે અથવા જુન માસ સંભવિત જણાય છે.
૬૫ ઈડીઅન એન્ટીકરી પુ. ૪ પૃ. ૨૬–૨૬૯
૬ આ અગત્યના વાકયો તરફ પ્રો. એચ. એચ. વિલ્સને પોતાની કતિ પુ. ૧ પૃ. ૩૦૩ વિ. (રીસ્ટ આવૃત્તિ) માં પ્રથમ ધ્યાન ખેંચ્યું. એ મહાવીર ચરિત્રના સર્ગ ૧૨ માં લોક ૪૫-૯૬ માં મળી આવે છે. એની એક નકલ શાસ્ત્રી વામનાચાર્ય ઝળકીકરે ૧૮૭૪ માં મેં ખરીકલા ડક્કન કોલેજ સંગ્રહમાંથી કરી આપી તે માટે હું ડે. આર. જી. ભાંડારકરને અનુણી . એમાં કો ૪૫-૫૨-૫૩-૫૪-૬૨-૬૩૬૮-૬૯-૭૪-૭૯-૮૩-૮૫-૯૧ માં સુધારા કર્યા છે તે નક્કસ કરનાર લેખકે સૂચવેલા છે.
अस्मि(स्म)निर्वाणतो वर्षशतान्यभय षोडश । नवषष्टिश्च यास्यन्ति यदा तत्र पुरे तदा ॥ १५ ॥ कुमारपालभूपालचौलुक्यकुलचन्द्रमाः । भविष्यति महाबाहुः प्रचंडाखंडशासनः ॥ ४६ ॥ स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजां । ऋद्धिं नेष्यति, परमा पितेव परिपालयन् ॥ ४७॥ ऋजुरप्यतिचतुरः शांवोऽप्याज्ञादिनस्पतिः । जमावानप्यपृष्यश्च स पिरं मामविष्यति ॥ ४८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com