________________
(१८६) મુખમાં મૂકી છે પૃ. ૨૦૧૧ (જુઓ ઉ૫ર ૫, ૧૭૫) હેમચંદ્ર શિવના માનમાં બનાવેલા કે ૫, ૨૧૩ માં નીચે પ્રમાણે આપ્યા છે.
यत्र तत्र समये यथा तथा, योसि सोसि अभिषया यया तया । वीतदोषकलुषः स चेद्धवा-नेक एव भगवान्नमोऽस्तु ते ॥ १ ॥
भवीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा महेश्वरो वा नमस्तस्मै ॥२॥
એ તે જ એકે છે જે પ્રભાવચરિત્ર પ્રમાણે હેમચંદ્ર એ યાત્રાના સ્થળ દેવપદનની સિદ્ધરાજસાથે ભેટ કરી ત્યારે બનાવ્યા હતા. આ
કે આધારભૂત ગણાય કે નહિ એ સવાલનો જવાબ આપવો ઘણે મુશ્કેલ છે, છતાં પોતાના શિવ મુરખીઓમાંથી અનેકને રાજી કરવા શિવના માનમાં આવી વિચિત્ર રીતે બેવડા અર્થવાળા શ્લોકદ્વારા પ્રશંસા કરવા હા પાડી હોય તે તદ્મ બનવાજોગ છે. દુર કુમારપાળ ચરિત્ર પૃ. ૮૮-૮૮
अथ कर्णावत्याः श्रीहेमाचार्याः श्रीकुमारस्य राज्यप्राप्ति श्रुत्वा उदयनमंत्रिकृतप्रवेशोत्सवाः पत्तने प्रापुः । पृष्टो मंत्री । राजाऽस्माकं स्मरति न वेति । मन्त्रिणोतं । नेति। ततः कदाचित्सूरिभिरुचे । त्वं भूपं ब्रूया रहः । अद्य त्वया नं(नव्य), राझीगृहे नैव सुप्तव्यम् रात्री सोपसर्गत्वात् । केनोक्तमिति पृच्छेतदाऽत्याग्रहे मनाम वाच्यम् । ततो मन्त्रिणा तथोके राज्ञा च तथा कृते निशि विद्युत्पावात्तस्मिन्गृहे दग्धे राज्यां च मृतायां चमत्कृतो राजा जगाद सादरम् । मन्त्रिन् कस्येदमनागतज्ञानं महत्परोपकारित्वं च । ततो रामोतिनिबन्धे मन्त्रिणा श्रीगुरूणामागमनमूचे । प्रमुदितो नृपस्तानाकारयामास सदसि । सूरीन् दृष्ट्वासनादुत्थाय पन्दित्वा प्राअनिरुवाच । भगवन् ! अहं निजास्यमपि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com