________________
(૧૯૪) પ૭ પ્રબંધચિંતામણિ પૃ. ૧૯૨-૧૯૫
૫૮ કુમારપાળચરિત્ર ૫. ૪૪–૫૪ આ વ્યાખ્યાનમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી અનેક કહેવાતાં ટાંચણો અલંકૃત કરવામાં આવ્યાં હતાં. એ આખું ટાંચણ ત્યાં આપવામાં આવ્યું છે.
૫૯ કુમારપાળ ચરિત્ર પૃ. ૫૮-૮૩. ઉદયન અને હેમચંદ્રને મેળાપ વર્ણવ્યું છે. પૃ. ૬૬-૭૦
૬૦ પ્રભાવક ચરિત્ર રર ૪૧૭–૫૯૫ આ વિભાગ અપ્રસ્તુત કથાએાવડે ખૂબ લંબાવવામાં આવ્યો છે. વાગભટ રાજાસાથેના પ્રથમ સંભાષણમાં પોતાના પિતા ઉદયન જે કુમારપાળના ભાઈ કીર્તિપાળસાથે સૌરાષ્ટ્રના રાજા નવઘણ સાથે લડાઈમાં જોડાયા હતા અને મરણ પામ્યા હતા તેના મરણની હકીકત વણુ દેવામાં આવી છે. (લોક ૪૨૯-૪૫૬) ત્યારપછી અર્ણોરાજ સામેની છેલ્લી લડાઇ અને નિર્ણચકારક છેવટનું યુદ્ધ વિગતવાર વર્ણવવામાં આવ્યા છે અને એ અહેવાલને આબુના અને ચંદ્રાવતીને પરમાર રાજા વિક્રમસિંહના કુમારપાળ સામેના હકલાના પ્રસંગને હાથમાં લઈને ખુબ લંબાવવામાં આવ્યા છે. હેમચંદ્રને બોલાવવાનો અને કુમારપાળના જેન ધર્મ સ્વીકારને ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
अन्येधुर्वाग्भटामात्यं धर्मात्यंतिकवासनः । अपृच्छदार्हताचारोपदेष्टारं गुरुं नृपः ॥ ५८१ ॥ सूरेः श्रीहेमचन्द्रस्य गुणगौरवसौरभम् । आख्यदक्षामविद्यौघमध्यामोपशमश्रियम् ।।५८२॥ शीघ्रमाहूयतामुक्तो(क्ते) रामा वाग्भटमंत्रिणा । राजवेश्मन्यनीयंत सूरयो बहुमानतः ।। ५८३ ॥ अभ्युत्थाय महीशेन दत्तासंन्यु(सन उ)पाविशन् । राजाह सुगुरो धर्म दिश जैनं तमोहरम् ॥ ५८४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com