________________
( ૧૯૦ )
પર કુમારપાળચરિત્ર પૂ. ૩૮-૩૯
૫૩ આ ખીજા હેમચંદ્ર જેને વારંવાર કુમારપાળના ગુરૂ હેમચંદ્રસાથે ઉંચવી નાખવામાં આવે છે તે અભયદેવ–માધારીની શાખાના સ્થાપકના શિષ્ય થાય. એનું પ્રશ્નવાહનકુલ, મધ્યમશાખા અને હ પુરીય ગચ્છ, આ હેમચંદ્રને કેટલીક વખત તેટલા માટે માત્ર મલધારી–હેમચંદ્ર તરીકે ઓળખવામાં માવે છે. એમણે નીચેના ગ્રંથા અનાવ્યાઃ—
( ૧ ) જીવસમાસ-ગ્રંથ પ્રાકૃત છે અને તે પર સંસ્કૃત ટીકા છે. પિટસનના પ્રથમ રિપોટ પર. ૧. પુ. ૧૮ અને કિલ્હાનના રિપોટ ૪. સ ૧૮૮૦-૮૧ પરિશિષ્ટ પૃ. ૯૩. નં. ૧૫૧. ખંભાતની પ્રત ગ્રંથકારે પોતે વિક્રમ સંવત ૧૧૬૪ માં લખેલ છે. પિટન પોતાના રિપોર્ટની નોંધ પૃ. ૬૩ માં તેને ભૂલથી ખોટી રીતે વૈયાકરણીય હેમચંદ્રની મનાવે છે અને તેટલી જ ભૂલથી મે' તેના ઉપરની મારી ટીકામાં સમતિ અગાઉ બતાવી હતી.
(૨) ભવભાવના-પ્રાકૃતગ્રંથ અને તેના પર સંસ્કૃત ટીકા. આ ગ્રંથ વિક્રમ સ ંવત ૧૧૭૦ માં પૂરા થયા. જીએ પિટસનના ત્રીજો રિપોર્ટ પાર. ૧. પૃ. ૧૫૫–૧૫૬ ખાસ કરીને પ્રશસ્તિના શ્લોકા ૬-૧૧
(૩) ઉપએશમાલા.-પ્રાકૃતગ્રંથ. પીટસન પ્રથમ રિપોટ પિરિશિષ ૧. પૃ. ૯૧. એ ગ્રંથઉપર ઘણે ભાગે ગ્રંથકર્તાએ પોતાની ટીકા સંસ્કૃતમાં લખી છે. પિટસન-ત્રીજો રિપોટ. પૃ. ૧૭૬
(૪) શતકવૃત્તિ-વિનેયહિતા—શિવશ`સૂરિના પ્રાકૃત ગ્રંથઉપર સંસ્કૃત ટીકા.
(૫) અનુયાગસૂત્ર ટીકા-પિટસન. ત્રીજો રિપોટ, પરિ. ૧. પૃ. ૩૬–૩૭. વેખર કેટલેાગ.. પુ. ૨. વિભાગ ખીજો. પૃ. ૬૯૪.
0
( ૬ ) શિષ્યહિતાવૃત્તિ-અનુયાગ સૂત્રપર જિનભદ્રની ભાષ્ય પર સંસ્કૃત ટીકા. વૈર, સુંદર પૃ. ૭૮૭,
આ સંબંધમાં એટલું નોંધવાનુ છે કે જેના પાતે ઉપરના ગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com