________________
(૧૮૮) કથા આપવામાં આવી છે. એ ભાટે અપભ્રંશમાં કવિતાદ્વારા હેમચંદ્રની પ્રશંસા કરી અને તે માટે તેણે મે બદલે પ્રાપ્ત કર્યો. મેરૂતુંગ પ્રભાવકચિંતામણિ પૃ. ૨૩૫-૨૩૬ લગભગ માને મળતું વર્ણન કરે છે, પણ તે કુમારપાળના રાજ્યમાં બનેલ હોય એમ ત્યાં જણાવવામાં આવેલ છે.
૪૨. પ્રભાવકચરિત્ર રર ૧૪૧-૧૭૭ (૧૪૦-૧૭૨)
૪૩ પ્રભાવક ચરિત્ર રર. ૧૭૪–૧૮૩ (૧૭૩-૧૮૨) પ્રબંધચિંતામણિ પૃ. ૨૦૫. પુરોહિત આમિગ ઐતિહાસિક પુરૂષ છે અને તેના પૌત્ર સામેશ્વરે પોતાના સુરતત્સવમાં એને માટે ઉલ્લેખ કર્યો છે. ભાંડારકરને શોધખોળ વિ. ને રિપોર્ટ ૧૮૮૩-૪ પૃ. ૨૦. એણે કયા રાજની સેવા કરી તત્સંબંધે ત્યાં કશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, છતાં સંભવ છે કે એ કુમારપાળના સમયમાં થયો હતો.
હેમચંદ્ર જે ઉપમા જવાબમાં આપી હતી તે પ્રભાવક ચરિત્ર પ્રમાણે નીચેના શ્લેકમાં હતી.
सिंहो बली हरिणसूकरमांसभोजी संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खलशिलाकणभोजनोऽपि कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतु!
મેરૂતુંગ પ્રથમ પાદમાં તિરસૂઝર એ પાઠ આપ્યો છે અને બીજા પાદમાં રતં તિવારં એ પાઠ આપે છે. એક વધારે પાઠ Bohtingle's “India-chen spruchen” (હિંદની કહેવત) માં ના. ૭૦૪૪ માં આપ્યો છે. મારા જાણવા પ્રમાણે આ શ્લોક હેમચંદ્રને બનાવેલો હતો તેને માટે વગરવાંધાની સાબીતી મળી શક્તી નથી.
જ પ્રભાવક ચરિત્ર ૨૨. ૧૮૪-૩૧૦. હેમચંદ્રના માનમાં વધે જે કવિતા રચી કહેવામાં આવે છે તે નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com