________________
( ૧૮૭) કાશે અને સાહિત્ય એક જ વખતે લખ્યા એમ સ્વીકારી લેવાની કોઈ ના પાડે તે પછી એમ ધારવું વાસ્તવિક ગણાય કે એના મતે કોશ એ શબ્દવ્યુત્પત્તિના નીચે આવે અને તેટલા માટે તેને ખાસ ઉલ્લેખ કરવાની હેમચંદ્રને જરૂર લાગી નહિ હોય. આવી જાતને ઈસારો પ્રભાવક ચરિત્ર કરે છે. શબ્દાનુશાસનનો ઉલ્લેખ અલંકારચૂડામણિમાં કરવામાં આવ્યો છે.
शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः । तासामिदानी काव्यत्वं यथावदनुशिष्यते ॥ २ ॥ હેમચંદ્ર પતે લખેલી ટીકામાં તે જણાવે છે કે, अनेन शब्दानुशासनकाव्यानुशासनयोरेककर्तृत्वमाह । मत एव हि प्रायोगिकमनवैरिव नारभ्यते ॥
આમાં જે અન્ય શબ્દ વાપર્યો છે તેનાં દાખલા તરીકે વાચન, જે કવિઓ વ્યાકરણ વિરહના પ્રયોગને સંગ્રહ કરે છે તેને, સમાવેશ થાય. ૩૯ પ્રબંધચિંતામણિ પૃ ૧૪૮.
तथा च सिद्धराजदिग्विजयवर्णने याश्रयनामा ग्रंथः कृतः ઠયાશ્રયસંબંધમાં વારંવાર ટાંકવામાં આવતું કે ફેબ્સનું ઈડીયન એન્ટીકેરી પુસ્તક ચોથાનું વક્તવ્ય ઉપરાંત મારી સામે વિયેના યુનિવર્સિટિ લાઈબ્રેરીની એક પ્રત છે જેમાં અભયતિલકની ટીકા ઉપરાંત પ્રથમના દસ સર્ગો છે.
૪૦ જર્નલ બેબે બ્રાંચ રાયલ એશીયાટીક સેસાયટી પુસ્તક ૯ ૫. ૩૭
૪૧ પ્રભાવકચરિત્ર રર. ૧૦૦-૧૪૦ (૧૨૯-૧૨૯) પ્રબંધચિંતામણિ પ. ૧૫૫-૧૫૬. રામચંદ્રના સંબંધમાં જુઓ ૫ ૨૧૨. આ વાર્તા પહેલાં પ્રભાવક ચરિત્ર ૨૨ ૧૧૭-૨૮ માં એક લાટની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com