________________
(૧૮૫)
એ તારિખ અગ્રેજી ૧૦મી ઓકટાબર ૧૨૧૪, શુક્રવારને મળતી છે.
લધુત્તની જીનામાં જીની પ્રત ખંભાતના ભંડારમાં જાળવવામાં આવી છે. એ હેમચંદ્રની પોતાની હયાતીમાં વિક્રમ સંવત્ ૧૨૧૪ માં લખવામાં આવેલ છે ( ‘માપરે શુતિર્ પુષે ” ) જીએ પિટર્સનના પ્રથમ રિપેટ, પરિશિષ્ટ પૃ. ૭૦-૭૧. પીસ્ચેલે પ્રાકૃત વ્યાકરણની આવૃત્તિ માટે જે પ્રત વાપરી હતી તેમાં આ વૃત્તિને ૯ પ્રકાશિકા ' એવી સત્તા આપવામાં આવી છે. આ સંજ્ઞા ખીજી રીતે મળી આવતી નથી. ઢૂંઢિકા અથવા ટીકામાં આવતાં શબ્દોના વ્યુત્પત્તિને લગતા ખુલાસાઓ હેમચ ંદ્રે પોતે લખેલ નથી. પાઠાના હાંસીઆમાં જો કે એને હેમચંદ્રની કૃતિ કહેવામાં આવી છે તે બરાબર નથી. સ ંસ્કૃત વ્યાકરણની દ્રુઢિકા ( વેખર. સદર પૃ. ૨૩૮ ) વિનયચંદ્રે શરૂ કરી અને પ્રાકૃત વ્યાકરણપરની ાિ ઉદયસૌભાગ્યગણીએ બનાવી. ( ડન કાલેજના સંગ્રહ ૧૮૭૩-૭૪ ન. ૨૭૬ ) ટીકામાં આવેલી સવ પ્રાકૃત ગાથાઓનું સ ંસ્કૃત ભાષામાં અવતરણ આ છેવટની ટીકામાં કરવામાં આવ્યુ છે.
જીઓ
૩૫ જીએ કિલ્હાને નિબંધ Wiener Leitschrif. . t. die kundle des morgenlandes ( વિયેના એરિયન્ટ જર્નલ ) અને ઈંડીયન એન્ટીકવેરી પુસ્તક ૧૫ મું પૃ.૧૦૧ વિગેરે; અને ક્રાન્કનુ લિંગાનુશાસન રૃ. ૧૪. બુદ્ધિસાગરનું વ્યાકરણ હેમચંદ્રે ઉપયોગમાં લીધુ હતુ. તેના સંબંધમાં મારે ઉમેરવુ ચેાગ્ય છે કે એ કૃતિ ઉપલબ્ધ છે. એની તાડપત્રની એક પ્રત તેરમી સદીમાં લખેલી જેસલમીરના બૃહદ્ નાનાશમાં છે. પ્રભાવચરિત્રના એક શ્લોક જેના ઉલ્લેખ કલાટે ઇન્ડીયન એન્ટીવેરી પુસ્તક ૧૧ પૃ. ૨૪૮ નેટ ૨૦ માં કર્યાં છે તે કૃતિમાં આઠ હજાર ગ્રંશ (૩૨ અક્ષર એટલે એક ગ્રંથ ) છે. કલાટે ખરતરગચ્છની પટ્ટાવલિમાંથી બતાવ્યું છે તે પ્રમાણે મુદ્ધિસાગર અગીઆરમી સદીમાં થયા છે. તેટલા માટે અત્યારસુધી જણાયલા શ્વેતાંભર વૈયાકરણીયેામાં તે સર્વથી પુરાણા છે.
૩૬ ઈંડીયન એન્ટીવેરી. પુસ્તક ૧૪.૫. ૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com