________________
(૧૮૪)
૩૪ હેમચંદ્રના વ્યાકરણ માટે જીએ કીલ્હાન Wiener Leit schrift die Kunde des morgenlandes ( વિયેના આરીચેંટલ જર્નલ ) પુ. ૨ જી. પૃ. ૧૮., પિચેલની આઠમા અધ્યાયની આવૃતિપરની પ્રસ્તાવના અને ખીઁન પુસ્તકાલયના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથાનું એ. વેખરનુ' સૂચિ (કેટલોગ ) અને સિંહના સમયના ઐતિહાસિક અનાવાના ટીકામાંથી પ્રાપ્ત થતાં દાખલાએના ઉલ્લેખ માટે કીલ્હાન ઇન્ડીયન એન્ટીકવેરી પુ, ૭ મુ પૃ. ૨૬૭. હેમચંદ્રની ટીકા એ પ્રકારની છે: બૃહતી અને લઘુતિ, અન્ને આધાર રાખવા યેાગ્ય છે. એ બંને ટીકામાં દાખલા અને પ્રશસ્તિ છે તે ઉપરાંત એના આધારભૂતપણા માટેનીચેની હકીકત પણ કહી શકાય. હેમચ ંદ્રના શિષ્ય ઉદયનાચાય ના શિષ્ય દેવેન્દ્ર હતા. એણે બ્રહદ્રત્તિપર “ કૃતિચિહૃદુર્ગા પદવ્યાખ્યા નામની ટીકા રચી. કદાચ એ કાએણે હેમચંદ્રની હયાતીમાં પણ કર્યુ. હાય. ઇ. સ. ૧૨૧૪ પહેલાં તા એણે લખવાનુ` કા` જરૂર ર્યું હતું. આ ગ્રંથની પ્રતા ખલીનમાં છે. જુએ. વ્હેખર પૃ. ૨૩૭ સરખાવા પૃ. ૨૩૩, ૨૪૦ એની તાડપત્રનો પ્રત જે જેસલમીરમાં બૃહદ્ જ્ઞાનકાશમાં છે તે હેમચંદ્રના મરણ પછી ૪૦ વર્ષી લગભગમાં લખવામાં આવેલ છે. મારી નોંધ પ્રમાણે એના શરૂઆતને વિભાગ આ પ્રમાણે છેઃ~
21
अर्हम् || प्रणम्य केवला लोकावलोकितजगत्रयम् । जिनेशं श्री सिद्ध हेमचन्द्रशब्दानुशासने ॥ १ ॥ शब्दविद्याविदां वंद्योदयचन्द्रोपदेशतः । न्यासतः कतिचिद्दुर्ग पदव्याख्याभिधीयते ॥ २ ॥
छेवटे व्याकरणचतुष्का व चूर्णिकायां षष्ठः पादः समाप्तः । प्रथमपुस्तिका प्रमाणीकृता । संवत् १२७१ वर्षे कार्तिक शुदि षष्ठयां शुक्रे श्रीनरचन्द्र सूरीणामादेशनम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com