________________
(૧૮૩ ) (૨૫) “માગણ” ના અર્થ “ભિખારી” તેમજ “તીર’ થાય છે.
(ર) અહીં ચાલુ “અસિધારાવૃત' ને બદલે “ધારાવૃત' શબ્દ વાપર્યો છે તે શબ્દાલંકાર માટે છે, અને તે દ્વારા ધારાનગરીના નામ ઉપર લેષ કરવામાં આવ્યો છે. પ્રબંધામાં અથવા થાશ્રયમાં શ્રી પર્વતના પર્વતના કિલ્લાના વિજયપરત્વે કાંઈ પણ કહેવામાં આવેલું નથી. કદાચ એ શ્રીપર્વત શબ્દ વિશેષનામ નહિ હેય પણ “લક્ષ્મીને પર્વત'-ધનવાન તવંગર ૫ર્વત એ અર્થમાં એને ઉપયોગ થયે હશે.
(૨૯) આ શ્લોકના છેવટના ભાગ માટે સરખા નવસહસંકચરિત્ર જુઓ ૧૧-૧૦૦ ત્યાં ચિંતા અને વિષાદથી થતું સ્ત્રીનું મુખ વિજેતાની કીર્તિ સાથે સરખાવવામાં આવ્યું છે, અને વળી જુઓ પીલનું હેમચંદ્ર પ્રાકૃત વ્યાકરણ પુસ્તક રજું પૃ. ૫૭.
(૩૦) જુએ પીયેલ સદર પૃ. ૯૯.
(૩૧) જુઓ પીએલ સદર પૃ. ૧૨૯. એ ભૂલથી તે નયએવું પદચ્છેદ કરે છે અને તેને લઇને કનાં અર્ધા ભાગને કઈ અર્થ તેનાથી થઈ શકતો નથી, વેબરે એને સાચો પચ્છેદ કર્યો છે. તેના પાચાર (એટલે કે શોર્નો)
(૩૨) અથવા એ હાથીઓને બદલે “સિંહ” તેના શત્રુઓ દુધર્ષ !
(૩૩) ચૌલુ ચંદ્રવંશના છે. જુઓ ઉપરને શ્લેક ૧૬ મે. ચંદ્રનાં લંછનોને પિતાના માન્ય રાજાઓની પ્રશસ્તિ તરીકે ઘણી વાર વર્ણવવામાં આવ્યાં છે.
(૩૪) વિજ્ઞાનની ચાર શાખાઓને અભ્યાસ જયસિંહે કર્યો તેને માટે સરખા મનુ. ૭-૪૩
(૩૫) કુવાળાને “શીખવા માટે મુશ્કેલી એ પણ અર્થ થઇ શકે કે “ખેટું હેય તે શીખવવું. ” “નિયમ પ્રમાણે” એટલે કે એમાં ઉણાદિ સત્ર, ગણપાઠ, ધાતુપાઠ, હિંગાનુશાસન પાંચ વિભાગ અને નિયમ પ્રમાણે એ પંચાંગી વ્યાકરણ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com