________________
(૧૮૨) ધનુષ્યમાં મજબૂત તે પાંડુ રાજાના પાંચ પુત્રો છે. રાજા કર્ણ કામ દેવની સત્તાને અવગણતો હતો એવી અત્ર સ્થાપના કરવામાં આવી છે તે કદાચ અયોગ્ય ખુશામત હોય; કારણ કે રત્નમાળામાં આપણે વાંચીએ છીએ કે “ એ કામલબ્ધ હતું.”
(૧૮) આ લોકને બેવડે અર્થ છે. એક બાજુએ સિદ્ધરાજને તેની ઉજજયનની છતને અંગે ભાગ્યશાળી રાજા તરીકે બતાવવામાં આવ્યો છે (ઇડીયન એન્ટીકવેરી પુ. ૪ પૃ.૨૬૬) અને બીજી બાજુએ યોગીઓની પગપ્રક્રિયાના પ્રયાગવગર યોગનું ધ્યેય તેણે પ્રાપ્ત કર્યું હોય એવી તેની પ્રશંસા કરવામાં આવી છે. હેમચંદ્ર પરપુરપ્રવેશની હકીકત યોગશાસ્ત્ર સર્ગ ૫. ૨૬૪–૨૭૨ લોકેામાં વિગતવાર દર્શાવી છે. અમિતા પવનો અતિ ને બીજો અર્થ Uચમં સત્વા એમ થાય છે.
(૧૯) ધારાને પતિ તે યશોવર્મા છે. એને સિદ્ધરાજે કેદી તરીકે પકડયો હતો.
(૨૦) શ્લોકનો બીજો વિભાગ એમ કહે છે કે તરવારને ફરીવાર વસાવી તૈયાર કરવામાં આવી છે.
(૨૧) જયસિંહે વિક્રમાદિત્યને યશ ચેરી લીધે, કારણ કે ઉજ્જયનના એ પ્રસિદ્ધ રાજા કરતા વધારે ઉદાર હતો. નીચેને ૨૫ શ્લેક સરખાવો.
(રર) જયસિંહના તત્વદર્શનસંબંધી જે ઉલ્લેખ પ્રબંધ કર્યો છે તેને આ શ્લોક પાકે કરે છે.
(૨૩) જે કે “ યાત્રા' શબ્દના બે અર્થ છે, છતાં અહીં તેને અર્થ મુસાફરી- જાત્રા' જ થઈ શકે; કારણ કે જયસિંહના લડાયક પ્રસગેપરત્વે અગાઉ ઉલ્લેખ થઇ ગયો છે. આ ઉપરાંત ગ્રંથકર્તા રાજાની મહાપર ભાર મૂકીને ઠસાવવા ઇચ્છે છે, જે પ્રમાણે આગળના કમાં પણ કર્યું છે. આનાથી કઈ યાત્રાને ઉલલેખ કર્યો છે તે માટે જુઓ ઉપર ૧૮૬
(૨૪) જુએ, ઉ .૧૮૧, જ્યાં મૂળ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com