________________
( ૧૮૦ )
तेनातिविस्तृत दुरागमविप्रकीर्णशब्दानुशासन समूह कदर्शितेन । अभ्यर्थितो निरषमं विधिवद्वयधत्त
शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः || ३५ ॥
(૧) રાજાની એવી સત્તા તેની મહત્તામાંથી, તેની શક્તિમાંથી અને તેની દેવી ત્રોશક્તિની ભક્તિમાંથી જન્મ પામે છે. જુઓ આÀરટ એકસ પૃ. ૫૯. ત્રીજી ઉપમા આ કડીમાં વાપરી છે તે મૂળરાજના જમીનના બક્ષીસપત્રમાં પણ મળી આવે છે. ઇંડીયન એન્ટીકવેરી પુ. ૪ પૃ. ૧૯૧
(૨) મૂળરાજે સારાનેા આભીર રાજા જે નરકાસુરને અવતાર હતા તેમ ધારવામાં આવતુ હતુ તેને મારીનાખ્યા. દૂચાશ્રયમાં આ પ્રમાણે વધુ ન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ( ઇંડીયન એન્ટીકવેરીપુ. ૪ પૃ. ૭૪–૭૭) એ આભીર રાજાએ કૃષ્ણે છેડી મૂકેલી અનેક ગાવાળણેાને ચેરી લીધી હતી અને તેમને તે પરણ્યા હતા. જુએ એમ. એન. વીલ્સન વિષ્ણુપુરાણુ પુ. ૪ પૃ. ૮૭–૯૨, ૧૦૧-૧૦૪ ( પ્રકટ કરનાર એક. ઇ. હાલ )
(૪) છેલ્લા શબ્દો અપસરાનું વર્ચુન કરે છે. કામશાસ્ત્રમાં જેને માઘભાગ કહે છે તેના ત્યાં ઉલ્લેખ છે.
(૫) મૂળરાજે જે રાજાઓને હરાવ્યા હતા તેએ જંગલમાં નાસી ગયા હતા તે એમ ધારતા કે હવે ભય નાશ પામી ગયા છે, કારણ કે ચામાસામાં લશ્કરનું ઢાય અક્ષય થઇ જાય છે. તેએને છતાં માલુમ પડે છે કે મૂળરાજની સિંહવી શક્તિ તેમને શોધી કાઢવા માટે રસ્તા જરૂર શોધી શકે છે.
(૬) સૂર્યના મૂળ નક્ષત્ર સાથે ચેાગ થાય તે વિનાશને આણે છે તેવી જ રીતે આ ચંદ્રન પર જેને ધિદેવ નિરિતિ છે તે આપત્તિને આણે છે.
( ૯ ) હું ધારું છું કે વર્થ આ પ્રમાણે છેઃ જો કે ચામુડ લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com