________________
(१७४) ૩૩ આ ૩૫ શ્લેકે જે પ્રથમના સાત ચૌલુક્ય રાજાઓનાં યશગાન કરે છે તેને રજુ કરવા A માટે પ્રત ઉપરાંત મેં બર્લીનના સંસ્કૃત અને પ્રાકૃત પ્રતનું સૂચીપત્રક (કેટલોગ) પુસ્તક ૨ જું પ્રથમ વિભાગ પૃ. २११, २२०-२१, २३०-३१, २३५. २४२-४३ मां मरे रे राहत આપી છે તેને તથા પીટર્સનના ત્રીજા રિપેર્ટમાં જે હકીકત આપવામાં આવી છે. પીક્સેલની પ્રાકૃત વ્યાકરણની આવૃત્તિ પુસ્તક ૧ લું પૃ. ૫(પુ. ૨) પૃ. ૫૭, ૯૮-૯૯, ૧૨૯ માં આપેલ હકીક્તને ઉપયોગ કર્યો છે અને મુંબઈની પ્રતાને સંગ્રહ પ્રથમના ૨૮ શ્લોક માટે વાપર્યો છે. આ છેલ્લી પ્રત કિહેને કૃપા કરીને મારી પાસે રાખેલ છે. એમાં જે આકાર આપવામાં આવ્યા છે તેની સામે K એવી નિશાની કરી છે. पाद. १ (आर्या )
हरिव बलिबन्धकारखिशक्तियुक्तः पिनाकपाणिरिव ।
कमलाश्रयश्च विधिरिव जयति श्रीमूलराजनृपः ॥ १॥ पाद. २ (मार्या)
पूर्वमवदारगोपीहरणस्मरणादिव ज्वलितमन्युः ।
श्रीमूलराजपुरुषोत्तमोवीदुर्मदाभारान् ॥ २॥ पाद. ३ (अनुष्टुभ् )
चक्रे श्रीमूलराजेन नवः कोऽपि यशोर्णवः ।
परकीर्तिमवन्तीनां न प्रवेशमदत्त यः ॥ ३॥ पाद. ४ ( वसंततिलका ).
सोत्कंठमंगलगणैः कचकर्षणैश्च वक्त्राब्जचुम्बननखक्षतकर्ममिश्च । श्रीमूलराजहतभूपतिभिर्विसुः
सांख्येपपि च शिवम सुरखियाश्च ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com