________________
(૧૪૬) છે. તે પ્રતમાં પાઠ “પતાજો જેવ” એ પ્રમાણે છે. ડકન કેલેજની પ્રતમાં આ બન્ને ભૂલ નથી પણ એને છેડે ૩ ને બદલે અર્થ વગરને એવો પાઠ એ પ્રત આપે છે અને તેને બદલે આર. બી. પંડિત મુદ એ પાઠ દાખલ કરે છે. આ સુધારો બીનજરૂરી છે એટલું જ નહિ પણ એ અર્થને બગાડી નાખે છે. એ ગાથાને અર્થ નીચે પ્રમાણે છે.
શ્રીમાન બપભદિ જેના સમયમાં પંડિત (બુધ) રાજેશ્વર કવિએ ગમનાગમનથી આકાશમાં બુધની પેઠે ભાગ ભજવ્યો હતો તે આપણું કલ્યાણ કરો.”
રાજેશ્વર કવિ એટલે વાપતિરાજ જ છે એટલે એ ગૌવહેના કર્તા છે. જૈન દંતકથા પ્રમાણે એ બપભદિના પ્રસંગમાં ઘણું વખત આવ્યા છે. તેને “બુધ” (પંડિત) કહેવામાં આવ્યા છે અને બુધ ગ્રહનું પણ “બુધ” નામ છે તેથી બપભદિની સરખામણું આકાશ સાથે કરવામાં આવી છે. જેને કવિએમાં બપ્પભદિ ઘણું લોકપ્રિય છે અને તેથી ગ્રંથકર્તા એ ઈશારો કરે છે કે એ ગુરૂ–અપભદિનું જીવન આકાશજેવું નિર્મળ હતું. ભારતવાસીઓ એમ સૂચવે છે કે આકાશને કચરે લાગતો નથી. રાવબહાદુર પંડિતની ધારણું એવી છે કે આ ગાથા પ્રમાણે બપ્પભદિને જીવનવૃત્તાંત પ્રબંધકેશમાંથી ઉરીને લખવામાં આવ્યો છે પણ તે નિર્ણય ખોટો છે. પ્રભાવક ચરિત્રની વસ્તુસંકળનાએ જ પ્રબંધકાશની સંકલનાની સરખામણું કરવામાં આવી હેત તે જરૂરી માલુમ પડત કે પ્રબંધકેશની હકીકત પ્રભાવક ચરિત્ર ઉપરથી ગોઠવવામાં આવી છે. આર. બી. પંડિતની પ્રભાવક ચરિત્રની ખેતી તારિખ (સમય) ને અગેની બીજી દલીલ પણ તેટલી જ અસંગત (Unsound) છે. તે પૃ. ૧૫૩ માં કહે છે. - આ ગ્રંથને કતાં હેમચંદ્ર (ઇ. સ. ૧૧૭૪) પછી ઘણું
વર્ષ છે, કારણ કે પિતાના ગ્રંથમાં એ હેમચંદ્રનું જીવનવૃતાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com