________________
( ૧૫૧) (જુઓ નેટ નં. ૧૫) માં મેરૂતુંગ કહે કે એ શહેર અધામ તાલુકામાં આવેલું છે. એ પ્રાંતના જુદાજુદા વિભાગોને અર્ધબ્રામ નામ આપવામાં આવ્યું હોય તે બનવાજોગ છે. એને અર્થ “બાર શહેર અથવા ગ્રામ અંતર્ગત” એવો થાય છે. મૂળરાજે કરેલા બક્ષીસપત્રમાં મોઢેરા કાર્લાઇમ એવું નામ આપવામાં આવ્યું છે. જુઓ ઇંડીયન એન્ટીકરી પુસ્તક ૬. પૃ. ૧૯૨. અત્યારના ધંધુકા શહેર માટે જુઓ સર. ડબલ્યુ. ડબલ્યુ હન્ટરનું ઇમ્પીરીયલ ગેઝેટીયર અને બેબે ગેઝેટીયર પુસ્તક ૪. ૫. ૩૩૪
૧૦ જન્મ સંવત્સર –વર્ષ જિનમંડને આપેલ છે અને પ્રભાવક ચરિત્ર સર્ગ ૨૨ શ્લેક ૮૫૨ (નેટ ૧૪ માં જુઓ ) માં આપેલ છે. આની સાથે ૧૬ નંબરની નેધ સરખાવે. ભવિષ્યમાં હું માત્ર વિક્રમ સંવત જ આપીસ કારણ કે એને મળતી ઇસ્વી સનની તારીખ ચોક્કસ પ્રકારે સામાન્ય રીતે આપી શકાય તેમ નથી.
૧૧ પિતાનું નામ પ્રભાવકયરિત્રમાં ચાચઃ છે; રાજશેખર હંમેશા ચાચિક નામ આપે છે અને જિનમંડન કેાઈ કોઈ વાર ચાચિક: નામ આપે છે. માતાનું નામ મેરૂતુંગ અને રાજશેખર પાહિતી આપે છે. અત્યારે પણ શ્રી મેઢ વાણીઆ મેટી સંખ્યામાં છે. એ જ જગ્યાના નામને અનુસારે કેટલાક બ્રાહ્મણે પણ પોતાની જાતને શ્રી મોઢ કહે છે (બોમ્બે બ્રાંચ ર. એ. સે. જર્નલ પુસ્તક ૧૦ પૃ. ૧૦-૧૦ ) અણહિલની દક્ષિણે આવેલ મોઢેરા શહેરપરથી એ બન્નેનાં નામ પડેલાં છે. જુઓ કે. ફાર્બ્સની રાસમાળા પૃ ૮૦.
૧૨ પ્રતમાં કઈ વખત “ચંગદેવ” નામ પણ મળી આવે છે. મેરૂતુંગ (જુઓ નોટ નં. ૧૫) કહે છે કે પાહિની ચામું ગોત્રની હતી અને તેટલા માટે તેના પુત્રનું નામ “ચ” અક્ષરથી શરૂ થયું; છતા ચાંગ અથવા ચંગને સંબંધ દેશી શબ્દ ચંગમ, સિંધી શબ્દ ચંગુ અને મરાઠી ચાંગલા સારા સાથે જોડી શકાય.
૧૩ પ્રભાવક ચરિત્ર સર્ગ ૨૨ શ્લેક ૧૩ सखीचूडामणिश्चिन्तामणिं स्वप्नेऽन्यदैवत । વાં નિપુણ જ માથા........ચેરત: ૨ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com