________________
(૧૬૭) धृत्वा कल्पतरोदेलानि सरले दि(र्दि)ग्वारणास्तोरणान्यायत्त स्वकरैर्विजित्य जगतीं नन्वै(न्वे)ति सिद्धाधिपः ॥ ७२ ॥ व्याख्याविभूषिते वृत्ते (हेमचं )द्रविभोस्ततः । भाजुहावावनीयातः(पालः) सूरि सोधे पुनः पुनः ॥ ७३ ॥
૭૨ મી ગાથા પ્રબંધચિંતામણિ સાથે સરખાવીને આપવામાં આવી છે અને બીજી કૃતિ જે નીચે (નોંધ ન. ૩૩) ઉલ્લેખવામાં આવી છે તેની સાથે પણ સરખાવી છે. મને જે મૂળ આધારે લભ્ય થયા છે તે સર્વ ચેથા પાદમાં નવ રતિ એવો પાઠ આપે છે. આટલું છતાં નવ પતિ પાઠ જ સાચો હોઈ શકે,
હેમચંદ્રને સિદ્ધરાજ સાથે પ્રથમ મેળાપ પરત્વેને ઉપરને અહેવાલ કુમારપાળચરિત્રમાં મળી આવે છે. ત્યાં હેમચંદ્ર જે કાવ્ય લખ્યું કહેવામાં આવે છે તે પૃ. ૩૬ પંકિત ૯-૧૧ આ પ્રમાણે છે. સિદ્ધાર કાર(s)રાનપુરઃ વાર સમેત મળતા संत्रसन्तु हर(रि)तीमतंगजास्तैः किमद्य भवतैव भूधृष्टा(ता) ।
આના જુદાં જુદાં રૂપકોને લઈને એમ સાબીત થાય છે કે જિનમંડને કે અન્ય મૂળ કૃતિને ઉપયોગ કર્યો છે. ર૫ પ્રબંધચિંતામણિ પૃ. ૧૪૪. ર૬ કુમારપાળચરિત રાજા સાથેના પ્રથમ મેળાપ પછી તુરતમાં નીચેના પ્રસંગે વર્ણવે છે. (૧) સર્વ ધર્મના સિદ્ધાંત અહિંસાના પિષક છે એમ હેમચંદ્ર જાહેર કરે છે. પૃ૩૬-૩૮ (૨) પવિત્ર બક્ષિસને પાત્ર પ્રાણુના ગુણે હેમચંદ્ર વર્ણવે છે. પૃ. ૩૮-૩૯. (૩) હેમચંદ્ર રાજાને સિદ્ધપુરનાં મહાદેવ અને જિન વચ્ચે તફાવત કહે છે પૃ. ૩૯-૪૦ (૪) જયસિંહના કેટલાક પવિત્ર પાયાઓ. તે વખતના ફેરફારસંબંધી દલીલો માટે બીજા મૂળ પ્રપાના આધાર આ વાર્તાઓ પર કેવા છે તે માટે જુઓ. ૫. ૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com