________________
( ૧૪૨ )
રાહણાચળને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું.
""
[ પ્રભાવકચરિત્ર બાવીશમે। શૃંગ આત્મા સભા ભાષાંતર પૃ. ૩૩૫].
rr
૧, ૫, ૭, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯ અને ૨૧ માં શૃગની ૫૭વાડેના શ્લેાકા પણ પ્રદ્યુમ્નની પ્રશંસા માટે લખવામાં આવ્યા છે. એ પૈકી સત્તરમા શૃંગની પછવાડેના શ્લોક આપણને ઉપયાગી છે, કારણ કે તેમાં પ્રદ્યુમ્નના સમય લગભગ નક્કો કરે તેવું એક કથન મૂકેલું છે. આ છંદમાં કહ્યું છે કે “ સુપ્રસિદ્ધ સૂરિ દેવાનંદ જેણે અભણ લોકાને માટે સિદ્ધસારસ્વત નામનું નવું વ્યાકરણ હેમચંદ્રના વ્યાકરણમાંથી ઉદ્દરીને બનાવ્યું તે તમારા પ્રમાદને વિસ્તાર અને તેના શિષ્ય કનઃપ્રભના શિષ્ય પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિ જેની સરખામણી સ્વર્ગનાં કલ્પવૃક્ષ સાથે કરવા યાગ્ય છે તે શબ્દના રૂપ અને અને શુદ્ધિ કરનારા હાઇ ભાષાને પવિત્ર બનાવનારા છે.
મૂળ શ્લાક નીચે પ્રમાણે છે-
श्रीदेवानन्द सूरिर्दिशतु मदमंसा लक्षणाद्येन हैमादुघृत्य प्राज्ञहेतोर्विहितमभिनवं सिद्धसारस्वताख्यम् शाब्दं शास्त्रं यदीयान्वयकनकगिरिस्थान कल्पद्रुमश्च श्रीमान्प्रद्युम्नसुरिर्विवदयति गिरं नः पदार्थ प्रदाता ॥ ३२९ ॥
22
"9
I
એ શ્લાકનુ ખરાખર ભાષાંતર નીચે પ્રમાણે છે ( શ્રી આત્માનă સભાના ભાષાંતર પ્રમાણે પૃ. ૨૩૭)
“ તે શ્રી દેવાનંદ પ્રમાદ વિસ્તાર કે જેમણે હૈમવ્યાકરણમાંથી ઉદ્દરીને સુરાને સુગમ મેધ થવા માટે નવું સિદ્ધસારસ્વત નામનુ વ્યાકરણ બનાવ્યું. તેમના વશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદ અ આપનારા એવા શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ આ વાણી
પ્રકટાવે છે.
આ કવિતાના ઉત્તરપાદના મેં સામાન્ય અર્થ જ આપ્યા છે, પણ તેમાં રહેલા શ્લેષા ઉપર ધ્યાન આપ્યું નથી. એના ઉપરથી એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com