________________
( ૧૧૮ )
વિહારની માંષણી જે થાડી વહેલી થઇ હતી તે પરત્વે જે સંચાગાને પરિણામે એનુ વધાપન થયું હતું તેની વિગતા મહાવીર ચરિત્ર આપે છે. સંસ્કૃત ઢંચાશ્રય પછી પ્રાકૃત દ્વાશ્રય અથવા કુમારપાળ ચરિત્ર લખવામાં આવ્યું હતુ. આ નાની કૃતિ કુમારપાળને જ માત્ર ઉદ્દેશીને તૈયાર કરવામાં અને અણુ કરવામાં આવી છે. એમાં એની ધર્મશ્રદ્ધા અને વીતરાગદેવપરતાની પ્રશ'સા કરવામાં આવી છે; પણ એની સાથે પ્રાકૃત વ્યાકરણના નિયમેાનાં ઢષ્ટાંતા-દાખલાઓ આપવામાં આવ્યાં છે.
O
એ છેવટના કાળનું છેલ્લું વૈજ્ઞાનિક કાય તે ઘણેભાગે અભિ માનચિંતામણિની ટીકાની કૃતિ છે. આ કૃતિમાં ચેોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રએ મને ગ્રથાને ટાંકવામાં આવ્યા છે, તે હકીકત સાબીત કરે છે કે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૨૧૬ પછીના સમયના છે અને તે ગ્રંથ ગ્રંથકર્તાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લખવામાં આવ્યે છે. એ ગ્રંથ એમની સથી છેલ્લી જ કૃતિ હતી એમ દર્શાવનાર એક ત્રીજી પશુ હકીકત છે. એ અભિધાનચિંતામણિ૧ એક અવાચી અનેક શબ્દોના સંગ્રહકાશ હતા. તેની સાથે ઘનીય સંબંધ રાખનાર અનેકા કાષ ગ્રંથ છે. એમાં એક શબ્દના અનેક અર્થોં આવે છે. એ બીજા ગ્રંથથી અભિધાનચિંતામણિનું કાર્ય પૂર થાય છે. એ અનેકાય કાશપર “ અનેકાથ કરવાાર કામુદ્દીં ” નામની ટીકા જરૂર છે. એટલી વાત છે કે એ ટીકા હેમચ’દ્રની પોતાની લખેલી નથી, પણ એના શિષ્ય મહેન્દ્રે એના (હેમા’દ્નના ) નામથી એના મરણ પછી લખેલી છે. એ વાત ગ્રંથને છેડે લખેલી પ્રશસ્તિમાં આપણે નીચે પ્રમાણે વાંચીએ છીએ.૯૨ ' સુપ્રસિદ્ધ હેમચંદ્રના વિનય શિષ્ય મહેદ્રસૂરિએ આ ટીકા પાતાના ગુના નામથી લખી.”
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܕ
www.umaragyanbhandar.com