________________
(૧૭)
કરે છે. એનું નિદર્શન વિભાગને પર્વમાં વહેંચવાથી થાય છે. જિનમંડનના કહેવા પ્રમાણે એમાં ૩૬૦૦૦ અતુટુપ કલેકે છે. એ ગ્રંથને યોગશાસ્ત્ર પછી લખવામાં આવે છે, કારણ કે યોગશાસ્ત્રની ટીકામાં એ ગ્રંથનું કેઈપણ ટાંચણ કરવામાં આવ્યું નથી, પણ ઉલટું બીજા હાથ ઉપર ૩–૧૩૧ મી સેંધામાં સ્થળભદ્ર ગુરૂની કથા વર્ણવામાં આવી છે તે પરિશિષ્ટ પર્વ ૮-૧૭ અને ૯૫૫–૧૧૧ પ્રમાણે શબ્દેશબ્દ એકસરખી છે. માત્ર પ્રવેશક કેકેમાં તફાવત પડે છે અને અહીંતહીં છુટાછવાયા પાઠાંતરે છે, પણ અર્થની બાબતમાં તેમાં કાંઈ ખાસ જીવ જે તફાવત દેખાતું નથી, તેથી વગરભૂત્યે એમ લાગે છે કે એગશાસ્ત્રની ટીકામાંથી અમુક ફકરાઓ લઈ લઈને તેને પણ પરિશિષ્ટ પર્વમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજા હાથ ઉપર “ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ” ગ્રંથ
દ્વયાશ્રયકાવ્ય ” પહેલાં લખવામાં આવ્યું હતું અને કાંઈ નહિ તે એ ગ્રંથના છેલ્લા પાંચ સોં લખવામાં આવ્યા તે પહેલાં લખવામાં આવ્યું હતું. આ વાત માટે મેરૂતુંગે જણા
વ્યું છે કે આ કાવ્યમાં અસલ જયસિંહ-સિદ્ધરાજના વિજો વર્ણવવામાં આવ્યા હતા તે વાત સ્વીકારી લઈએ અને સાથે એટલું પણ સ્વીકારીએ કે એ કાવ્યને પછવાડેને ભાગ આગળ ઉપર ત્યારપછી ઉમેરવામાં આવ્યું હતું (પૃ. ૧૮૬) તે જ એ પ્રમાણે બંધબેસતી આવે તેમ છે.
“મહાવીર ચરિત્ર ” કરતાં “ દ્વચાશ્રય ” કુમારપાળને ઈતિહાસ જરા વધારે આગળ લઈ જાય છે, કારણ કે પુ. ૧૯૮ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે તે દેવપટ્ટનમાં પાર્શ્વનાથનું વિશાળ સુંદર મંદિર બંધાવવાની વાતને ઉલેખ કરે છે. આ હકીકતના સંબંધમાં “મહાવીર ચરિત્ર” ચૂપ છે, પણ કુમાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com