________________
(૧૨૮) પૂર્વ જીંદગીના ઈતિહાસની હેમચંદ્ર કરેલી જાહેરાત હતી. રાજશેખર અને જિનમંડન આ બાબત ઘણા વિસ્તારથી રજુ કરે છે અને ઉમેરે છે કે હેમચંદ્ર પિતે તે કહી શક્યા નહિ, પણ તે માટે તેણે વિદ્યાદેવીઓને હાજર કરી. આ પ્રસંગને લઈને જયસિંહસાથે પિતાની દુશ્મનાઈ શા કારણે હતી તે રાજાના સમજવામાં આવ્યું અને જિનમંડન કહે છે તે પ્રમાણે, તે પોતાના ગુરૂના પાંડિત્યથી એટલે બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે કે એણે (રાજાએ) હેમચંદ્રને “કલિકાલસર્વજ્ઞ” (કળિયુગમાં સર્વ હકીક્તના જ્ઞાતા) નું બિરૂદ અર્પણ કર્યું.૯૯ આવા પ્રસંગે બીજા અનેક જૈન સાધુઓએ કહેલ છે તે પ્રમાણે રાજાનું પૂર્વ જન્મમાં શું પ્રારબ્ધ (કર્મ) હતું તે કહ્યું હોય તે તે જરાપણ ન બનવાજોગ નથી. એની જે હકીકત જાળવી રાખવામાં આવી છે તે હેમચંદ્ર કહેલા પૂર્વ વૃતાંતને જ બરાબર આબેહુબ રજુ કરે છે કે નહિ તે તદન બીજે સવાલ છે.
જિનમંડનની એક ત્રીજી વાર્તા હેમચંદ્રમાં દૂરદર્શીતા (Clairvoyance)ની શકિત હતી એ ખ્યાલ કરાવે છે. એ ઘણી વિચિત્ર વાત છે, પણ ધીમે ધીમે દંતકથાઓને વિકાસ કે થતું જાય છે તેને એ દષ્ટાંતિક પ્રત્યય છે. એક વખત હેમચંદ્ર રાજા અને દેવબોધ સાથે બેઠા હતા અને હેમચંદ્ર રાજાને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા. દરમ્યાન તે એકાએક ચૂપ થઈ ગયા અને મેટેથી એણે દુઃખને નિસાસે નાખે. દેવાધિએ પોતાના હાથ ચન્યા અને મહેટેથી બેલ્યા
કાંઇ નહિ!” પછી પાઠ આપવાનું કાર્ય આગળ ચલાવવામાં રાખ્યું. હેમથ પાઠ આપવાનું પૂરું કર્યા પછી દેવધિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com