________________
(૧૩૨) માસ સુધી પોતાના રાજ્યમાં સર્વ જીવતાં પ્રાણુઓને બચાવ કરવાનો હુકમ માન્ય કરવા વચન આપ્યું. ત્યારપછી જ એને છેડવામાં આવ્યું. બીજી વાર્તા છે એના કરતાં પણ વધારે શક્તિ હેમચંદ્રમાં હતી એમ કહેવાને દા કરે છે. એક પ્રસંગે આજે પૂર્ણિમા (પુનમ) હતી કે અમાસ હતી તે મુદ્દાપર હેમચંદ્ર અને દેવાધિ વચ્ચે ઘણું ખટપટ થઈ. હેમચંદ્ર એમ કહી દીધું હતું કે આજે પુનમ હતી. વાસ્તવિક રીતે આ વાત ખોટી હતી. દેવબોધિએ એટલા માટે એની ખૂબ મશ્કરી કરી. આટલું છતાં પણ હેમચંદ્ર પિતાની હાર જાહેર ન કરી અને જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે તે દિવસની સાંજ તેના અભિપ્રાયની સત્યતા સિદ્ધ કરી બતાવશે. સૂર્ય અસ્ત થયે એટલે કુમારપાળ પિતે પિતાના રાજમહેલની અગાશી પર દેવધિ અને રાજ્ય અમલદારો સાથે તે દિવસે ચંદ્રમા ઉગે છે કે નહિ? તે જોવા માટે ચ અને ઉતાવળી ચાલે ચાલનાર ઉંટેની એક ટુકીને પૂર્વ દિશા તરફ રવાના કરવામાં આવી. વસ્તુતઃ એ અમાસની રાત્રે પૂર્ણ ચંદ્રને ઉદય થયે અને આખી રાત રા. બીજા દિવસની પ્રભાતે પશ્ચિમ દિશામાં અસ્ત થઈ ગયે. જે રાજદૂતેને પૂર્વ દિશાએ ખૂબ દૂર મેકલવામાં આવ્યા હતા તેમણે પણ પાછા આવીને એ જ પ્રમાણે જોયું હતું તે નિવેદન કર્યું. રાજાના પિતાના ઉપર કરેલા કઈ જાતના કામણથી રાજા છેતરાઈ ગયા હોય એ આ ચક્ષુવિકાર નહોતે, પણ એક સહાયક દેવ જેણે તેને સિદ્ધચક્ર આપેલ હતું તેની મદદથી હેમચંદ્ર આ એક પ્રકારને ચમત્કાર જ બતાવ્યું હતું.
બીજી કક્ષામાં આવે તેવી કુમારપાળની હેમચંદ્ર તરફ પ્રેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com