________________
(૧૩૯) સંબંધમાં એમ પણ દલીલ કરી શકાય છે કે સર્વ મૂળાધારે પ્રમાણે તેના મરણ પછી જૈનધર્મસામે સખત પ્રત્યાઘાત થયે હતું અને હેમચંદ્ર અને કુમારપાળના પુરાણા મિત્રરામચંદ્ર અને આદ્મભટ્ટ (ઉદયનને પુત્ર) ત્યાર પછીના રાજાવડે બહુ સખ્ત રીતે ત્રાસ પામ્યા હતા. તે જ વખત ગાદીવારસ તરીકે પ્રતાપમાની પસંદગી અને કુમારપાળપર ઝેરને પ્રવેગ એ પણ તદન ન માનવાજોગ વાત નથી છતાં ચોકસાઈથી આપણે એ હકીકતેને ઐતિહાસિક કહીએ તે પહેલાં જિનમંડનના કૃતિસંગ્રહ કરતાં વધારે પુરાણી અને આધાર મૂકવા લાયક કૃતિઓથી એ વાતને પાકી કરવાની જરૂરીઆત રહેશે.
Be
જો કે
|
R
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com