________________
( ૧૩૪ )
જે કાયદાઓ કરવામાં આવ્યા તે પૈકી નીચેના ખાસ વક્તવ્યને પાત્ર છે. સાતમુ વ્રત જે બીનજરૂરી ભાગ અને પાપને લગતા ધંધાઓના નિષેધ કરે છે. તેના પાલનમાં રાજાએ ફાલસા પાડવાના ધંધામાંથી થતી ઉપજ તથા બળદ ઉપરના કર, ભાડાના વાહન (શકટ) પરના કર વિગેરે વિગેરે છેડી દીધાં અને એને લગતા દફ્તરાના તેણે નાશ કરાવ્યેા. મારમા વ્રત નીચે એ રાજાએ શ્રાધ્ધા ( શ્રદ્ધાવાળા જેના ) તરફથી મળતા લગભગ ખાર લાખના કર મૂકી દીધા. એ જ કારણસર એણે જરૂરીઆતવાળા જૈનાને ધન આપ્યું અને ભીખારીઓને અન્ન વહેંચવા માટે એ જ કારણે એણે અન્નસત્ર મંધાવી આપ્યાં. મિદાના સંબધમાં હેમચંદ્ર એનેપ્રથમ વ્રતના પાલનને અગે ‘શરણાગતત્રાતા' ( સહાય માટે આવનારનું રક્ષણ કરનાર) કહેતા, બીજા વ્રતના પાલનને અંગે ‘ યુધિષ્ઠિર ' કહેતા અને ચતુર્થાં વ્રતના પાલનને અગે એને પ્રદાષિ” કહેતા.૧૭
*
એ ઉપરાંત સ` પ્રબધામાં એવી હકીકત પણ આપણને સાંપડે છે કે હેમચંદ્રની સાથે કુમારપાળે ગુજરાતના જૈન તીર્થાની કેટલીક યાત્રા કરી. પ્રભાવકચરિત્ર પ્રમાણે એના રાજ્યનાં છેવટના ભાગમાં એક જ યાત્રાએ થઈ. એ ચાત્રામાં રાજાએ શત્રુંજય અને ગિરનારને ભેટ્યા; છતાં એ પાતે ગિરનાર ઉપર ચઢયા નહિ પશુ પર્વતની તળેટીમાં રહી નેમિનાથની પૂજા કરી. એણે પેાતાના મંત્રી વાગભટને ડુંગરના રસ્તા વધારે સારા કરાવવાનું કા સાંપ્યું. મેરૂતુગના ‘તી યાત્રાપ્રબંધ' એને મળતું નિવેદન કરે છે, પણ તેની સાથે તે ઠેઠળના રાજાએ ચેાજેàા હો જોડી દે છે અને ધંધુકાને માગે જૈન કામના નાયક ( સંઘાભાગાપભાગવિરમણુ અને કર્માદાન વ્યાપારત્યાગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com