________________
( ૧૩૩)
કુમારપાળના પેાતાના ગુરૂ તરફ ખૂબ રાગ હતા ંની ત્રીજી અને વધારે માટી સાબીતી પાતાનું રાજ્ય ગુરૂચરણે ધરીને રાજાએ બતાવી આપી. પ્રભાવકચરિત્ર પ્રમાણે આ પ્રસંગ આ રીતે બન્યા. સર્વ વસ્તુના ત્યાગ ધર્મિષ્ટ શિષ્યે કરવા જોઇએ એ શિષ્યધર્મ ખતાવનાર એક ગાથાના ઉચ્ચાર કરવામાં આવ્યેા. આપણને ત્યારપછી એમ કહેવામાં આવે છે કે હેમચન્દ્રે તે ખક્ષીસને અસ્વીકાર કર્યાં અને કહ્યું કે એક યતિતરીકે પોતે સર્વ પરિગ્રહ અને સ વાંચ્છાથી મુક્ત ડાવા જોઇએ. રાજા કોઈપણ રીતે એ અસ્વીકારની વાતને તાબે થયા નહિ. તે વખતે મત્રીઓ વચ્ચે પડયા અને સૂચના કરી કે કુમારપાળે રાજા તરીકે રહેવુ, પણ ગુરૂની સંમતિ લઈને રાજકાજ ચલાવવું. આ નીકાલ સ્વીકારવામાં આવ્યે અને હેમચન્દ્રે ચેગશાસ્ર લખ્યું અને તેમાં એક આસ્તિક રાજાએ કેવા પ્રકારનું વન કરવું ઘટે તે તેણે કુમારપાળને ખતાવી આપ્યું.૧૦૫
કુમારપાળ રાજાની જૈનધર્મ પર શ્રદ્ધા સક્રિયરૂપે ઘણી હતી. તેના ચાસ દાખલા અને પ્રસંગેા જિનમંડન આપે છે તે કદાચ વગર આધારના (Apoeryphal) હાય. તે જણાવે છે કે રાજાએ જૈન ધર્મના સ્વીકાર કર્યાં ત્યારપછી મહેશ્વર અને ખીજા દેવાની મૂર્તિ જેને તેના પૂર્વાપુરૂષો પૂજતા હતા તે સ તેણે બ્રાહ્મણેાને આપી દીધી અને પેાતાના રાજમડેલમાં તેણે માત્ર જિનેાની પ્રતિમાને રહેવા દીધી.૧૦૧ તે ઉપરાંત હેમચંદ્રની સમક્ષ રાજાએ ખાર ત્રતા ઉચ્ચર્યા (લીધા) તેના વિસ્તૃત નિવેદનમાં જિનમંડન દરેક નિયમ રાજાએ કેવી રીતે પાળ્યે અને તેને અંગે તેને કેવા બિરૂદો મળ્યા તેની વિગતા આપે છે, જૈનોના નિયમાના અનુસરણને પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com