________________
(૧૨૬), અને શિવમંદિરના રક્ષકનું સ્થાન બૃહસ્પતિ પુનઃ પ્રાપ્ત કરી શકશે.
એક વામદેવ અથવા વાર્ષિ નામને પુરાણે દુશમન જે જયસિંહના સમયમાં હેમચંદ્રને પ્રતિસ્પધી હતું તેની સાથે કામ લેવામાં હેમચંદ્ર મકકમતા સાથે એટલી જ શાંતિપ્રિયતા બતાવી.
જ્યારે હેમચંદ્રને ખૂબ ઉચ્ચ સ્થાન મળ્યું ત્યારે એ વામદેવે હાસ્ય કરનારી એક કવિતાવડે એની મશ્કરી કરી. એની સજા તરીકે એને એના નેકરેએ ભાલાંથી ઘરમાંથી અપમાન સાથે કાઢી મૂક અને “લેહી વગરની દેહાંતદંડની સજા” (હિવા) તેને કરવામાં આવી. રાજદરબારમાંથી તેને જે આવક તરીકે વૃત્તિ મળતી હતી તે બંધ કરી દેવામાં આવી. વાર્ષિ તે પછી ભિક્ષા માગીને જે અનાજ એકઠું કરે તે પર જીવવા લાગ્યો અને પિતાના મનની નિશા (ઉપાશ્રય) સામે ઘણીવાર ઉભું રહેવા લાગ્યું. એક દિવસ આના અને બીજા રાજકુમારે ત્યાં રોગશાસ્ત્રને અભ્યાસ કરતાં હતા તે વખતે વાર્ષિએ “ખરેખરી લાગણથી” એ ગ્રંથની સ્તુતિ એક લેકમાં કરી. આથી હેમચંદ્રને તેની સાથે પુનઃ સંબંધ થયે અને હેમચંદ્ર તેની અસલ હતી તેના કરતા બમણી વૃત્તિ કરાવી આપી. ૯૭
ઉપર પૃ. ૧લ્પ માં જે હકીકત લખવામાં આવી છે તે પ્રમાણે એ શેવ પૂજારી અને જૈન સાધુ હેમચંદ્ર સારા મિત્રે ' હતા. એ વાતના કરતાં બૃહસ્પતિની જે વાર્તા અહીં આપવામાં આવી છે તે એને અને હેમચંદ્રને સંબંધ વધારે ચોખવટવાળા પ્રકાશથી ઘણે ભાગે રજુ કરે છે.
. એટલું છતાં પ્રબંધોમાં જે કથાનકે આપવામાં આવ્યા છે તેની મોટી સંખ્યા હિમયી અસાધારણુ' શક્તિએ, એની ભવિષ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com