________________
( ૧૧૫)
એ ધર્મનો મોટા પાયાપર પ્રચાર એ કારણે પણ ન થયે કે એ ધર્મના નિયમ જીવનના જરૂરી ધંધા (દાખલા તરીકે ખેતીવાલ) કરવાની બાબતમાં એના અનુયાયીને પ્રાતબંધ કરતા હતા, છતાં પ્રાણવધની સામેના ફરમાને, દારૂ વગેરે અપેય પદાર્થો પીવા વિરૂદ્ધના કાયદા, જુગાર અને નસીબના દા માંડવા વિરૂદ્ધના કાયદાઓની અસર પ્રત્યેક અને સર્વ ઉપર થઈ હતી અને તેમાં જૈનધર્મના અતિ મહત્વના નિયમેનું જરૂર ફરજીઆત પાલન થતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com