________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર પછીની હેમચંદ્રની સાહિત્યક કૃતિઓ.
હેમચંદ્રને રાજા પર કાબુ ઘણે મજબૂત હતું તે વખતે તે સંબંધ નીભાવવામાં હેમચંદ્રને ઘણે સમય જરૂર વ્યતીત
તે હવે જોઈએ, ત્યારે પણ હેમચંદ્ર પિતાના સાહિત્યવિષથક ઉચ્ચાભિલાષને સત્યનિષ્ઠ રહ્યા. ઉપર જણાવેલ યોગશાસ્ત્ર અને તેના ઉપરની ઘણી વિસ્તૃત વૃત્તિ (ટીકા) ઉપરાંત વિક્રમ સંવત ૧૨૧૬ અને ૧૨૨૯ વચ્ચે સંતપુરૂષેના ચારિત્રને સંગ્રહ “ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર” નામનો ગ્રંથ એણે લખે. એ અતિ ઉત્તમ ૬૩ મહાપુરૂષનાં જીવનચ િછે. એ ગ્રંથ દશ પર્વેમાં ૨૪ જિને (તીર્થકરે), ૧૨ ચક્રવર્તીએ, (અથવા હિંદુ
સ્તાનના સાર્વભૌમ નરપતિએ), નવ વિષ્ણુદે, નવ બળદેવે અને નવ વિશુદ્ધિ અથવા વિષ્ણુના અવતારના નવ દુશ્મનોની કથાઓ આપે છે. એના વધારા તરીકે “પરિશિષ્ટ પર્વ અથવા “સ્થવિરાવલી ચરિત” માં પુરાણ દશપૂવી (ચદપૂર્વીએ) જંબુસ્વામીથી માંને વાસ્વામી સુધીનાનાં ચરિત્રે આપે છે. તેઓ પૂર્વકાળના “પૂ”નામના ધર્મગ્રંથને જાણનારા હતા. લગભગ આ ગ્રંથ અનુષ્ય ઈદમાં લખેલે છે અને તેને લેખક મહાકાવ્ય અથવા પદ્ધતિસરના મહાન પદ્ય તરીકે વર્ણવે છે. એને વિસ્તાર ઘા મટે છે. એટલે મેટે છે કે એને મહાભારતની સાથે સરખામણીને હા કંઈક અંશે વાજબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com